________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષમાળા
૧૨૯ તત્વથી જોતાં વળી અહંતસ્વરૂપ, સિદ્ધસ્વરૂપ, આચાર્ય સ્વરૂપ, ઉપાધ્યાયસ્વરૂપ અને સાધુસ્વરૂપ એને વિવેકથી વિચાર કરવાનું પણ એ સૂચવન છે. કારણ કે પૂજવા ગ્ય એ શાથી છે? એમ વિચારતાં એનાં સ્વરૂપ, ગુણ ઈત્યાદિ માટે વિચાર કરવાની સત્પરુષને તો ખરી અગત્ય છે. હવે કહો કે એ મંત્ર એથી કેટલે કલ્યાણકારક થાય ?
પ્રશ્નકાર–સપુરુષે મોક્ષનું કારણ નવકાર મંત્રને કહે છે, એ આ વ્યાખ્યાનથી હું પણ માન્ય રાખું છું.
અહંત ભગવંત, સિદ્ધ ભગવંત, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એઓનો એકેકે પ્રથમ અક્ષર લેતાં “અસિઆઉસા” એવું મહદ્દભૂત વાકય નીકળે છે. જેનું ૩% એવું ગબિંદુનું સ્વરૂપ થાય છે, માટે આપણે એ મંત્રને અવશ્ય કરીને વિમળ ભાવથી જાપ કર.
શિક્ષાપાઠ ૩૬. આનુપૂર્વી:– નરકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી અને દેવાનુપૂર્વી એ અનુપૂર્વીઓ વિષેને આ પાઠ નથી, પરંતુ એ નામના એક અવધાની લઘુ પુસ્તકનાં મંત્ર સ્મરણને માટે છે.
| ૧ | ૨ | ૩ | ૪ { ૫ ૨ | ૧ | ૩ |
૨
|
૪ :
૫
૩ :
૨
!
૧
|
૪ |
૫
For Private And Personal Use Only