________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેાક્ષમાળા
૧૧૩
રૂપ માને છે; કારણ તેણે અપૂર્ણાંક નિથ વચનામૃતા ધાર્યાં નથી; તેમ તે પર યથાર્થ તત્ત્વવિચાર કર્યાં નથી. યદ્ઘિ તત્ત્વવિચાર કરવામાં સમર્થાં બુદ્ધિપ્રભાવ જોઈએ છે, તાપણું કંઈ વિચાર કરી શકે; પથ્થર પીગળે નહીં તેાપણુ પાણીથી પલળે તેમજ જે વચનામૃતે મુખપાઠે કર્યાં. હાય તે અ સહિત હાય તા બહુ ઉપયાગી થઈ પડે; નહીં તે પાપટવાળુ રામનામ. પેટને કોઈ પરિચયે રામનામ કહેતાં શિખવાડે; પરંતુ પાપટની ખલા જાણે કે રામ તે દાડમ કે દ્રાક્ષ. સામાન્યા સમજ્યા વગર એવું થાય છે. કચ્છી વૈશ્યાનું દૃષ્ટાંત એક કહેવાય છે તે કંઈક હાસ્યયુક્ત છે ખરું; પરંતુ એમાંથી ઉત્તમ શિક્ષા મળી શકે તેમ છે; એટલે અહીં કહી જઉં છું. કચ્છના કોઈ ગામમાં શ્રાવક ધર્મ પાળતા રાયશી, દેવશી અને ખેતશી એમ ત્રણ નામધારી ઓશવાળ રહેતા હતા. નિયમિત રીતે તે સંધ્યાકાળે, અને પરોઢિયે પ્રતિક્રમણ કરતા હતા. પરોઢિયે રાયશી અને સધ્યાકાળે દેવશી પ્રતિક્રમણ કરાવતા હતા. રાત્રિ સંબંધી પ્રતિક્રમણ રાયશી કરાવતા; અને સખ ધે - રાયશી પડિક્કમણું ડાયમિ,' એમ તેને ખેલાવવું પડતું; તેમજ દેવીને ‘દેવસી પડિમણું ડાયમિ,’ એમ સબંધ હાવાથી ખેલાવવું પડતું. ચેાગાનુયાગે ઘણાના આગ્રહથી એક દિવસ સંધ્યાકાળે ખેતશીને ખેલાવવા એસા . ખેતશીએ જ્યાં દેવસી પડિક્કમણું ડાયમિ’ એમ આવ્યું, ત્યાં ખેતશી પડિક્કમણું ડાયમિ,' એ વાકચો લગાવી દીધાં! એ સાંભળી બધા હાસ્યગ્રસ્ત થયા અને પૂછ્યું આમ કાં?
:
મે. ટ
For Private And Personal Use Only