________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષમાળા ખેતશી બેલ્યઃ વળી આમ તે કેમ! ત્યાં ઉત્તર મળ્યું કે, ખેતશી પડિક્કમણું ઠાર્યામિ' એમ તમે કેમ બોલે છે ? ખેતશીએ કહ્યું હું ગરીબ છું એટલે મારું નામ આવ્યું ત્યાં પાધરી તકરાર લઈ બેઠા, પણ રાયશી અને દેવશી માટે તે કઈ દિવસ બેલતા પણ નથી. એ બને કેમ ‘રાયશી પડિક્કમણું ઠાર્યામિ” અને “દેવસી પડિક્કમણું ઠાર્યમ” એમ કહે છે તે પછી હું ખેતશી પડિકામણું” એમ કાં ન કહું? એની ભદ્રિકતાએ તે બધાને વિનોદ ઉપજાવ્ય; પછી અર્થની કારણ સહિત સમજણ પાડી એટલે ખેતશી પિતાના મુખપાઠી પ્રતિક્રમણથી શરમાયે.
આ તે એક સામાન્ય વાર્તા છે; પરંતુ અર્થની ખૂબી ન્યારી છે. તત્વજ્ઞ તે પર બહુ વિચાર કરી શકે. બાકી તે ગળ ગ જ લાગે, તેમ નિથ વચનામૃત પણ સલ્ફળ જ આપે. અહો ! પણ મર્મ પામવાની વાતની તો બલિહારી
( શિક્ષાપાઠ ૨૭. યત્ના –
જેમ વિવેક એ ધર્મનું મૂળતત્ત્વ છે, તેમ યત્ના એ ધર્મનું ઉપતત્વ છે. વિવેકથી ધર્મ તત્ત્વ પ્રહણ કરાય છે; અને યત્નાથી તે તત્ત્વ શુદ્ધ રાખી શકાય છે તે પ્રમાણે વર્તન કરી શકાય છે. પાંચ સમિતિરૂપ યત્ના તો બહુ શ્રેષ્ઠ છે; પરંતુ ગૃહસ્થાશ્રમીથી તે સર્વ ભાવે પાળી શકાતી નથી; છતાં જેટલા ભાવાશે પાળી શકાય તેટલા ભાવાંશે પણ અસાવધાનીથી પાળી શકતા નથી. જિનેશ્વર ભગવંતે બધેલી
For Private And Personal Use Only