________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
મેક્ષમાળા તમતમપ્રભા નરકને વિષે જઈને પડ્યો. જુઓ! છ ખંડનું આધિપત્ય તે ભેગવવું રહ્યું; પરંતુ અકસ્માત્ અને ભયંકર રીતે પરિગ્રહની પ્રીતિથી એ ચક્રવતનું મૃત્યુ થયું, તો પછી બીજા માટે તે કહેવું જ શું? પરિગ્રહ એ પાપનું મૂળ છે; પાપને પિતા છે; અન્ય એકાદશવ્રતને મહા દોષ દે એવે એને સ્વભાવ છે. એ માટે થઈને આત્મહિતિષીએ જેમ બને તેમ તેને ત્યાગ કરી મર્યાદાપૂવક વર્તન કરવું.
શિક્ષાપાઠ ૨૬. તત્વ સમજવું:–
શાસ્ત્રનાં શાસ્ત્રો મુખ પાઠ હોય એવા પુરુષે ઘણા મળી શકે; પરંતુ જેણે ચેડાં વચને પર પ્રૌઢ અને વિવેકપૂર્વક વિચાર કરી શાસ્ત્ર જેટલું જ્ઞાન હૃદયગત કર્યું હોય તેવા મળવા દુર્લભ છે. તને પહોંચી જવું એ કંઈ નાની વાત નથી. કૂદીને દરિયે ઓળંગી જ છે.
અર્થ એટલે લક્ષ્મી, અર્થ એટલે તત્ત્વ અને અર્થ એટલે શબ્દનું બીજું નામ. આવા અર્થશબ્દના ઘણા અર્થ થાય છે. પણ “અર્થ એટલે “તત્વ” એ વિષય પર અહીં આગળ કહેવાનું છે. જેઓ નિગ્રંથપ્રવચનમાં આવેલાં પવિત્ર વચને મુખપાઠ કરે છે, તે તેઓના ઉત્સાહબળે સફળ ઉપાર્જન કરે છે, પરંતુ જે તેને મર્મ પામ્યા હોય તે એથી એ સુખ, આનંદ, વિવેક અને પરિણામે મહદ્દભૂત ફળ પામે છે. અભણ પુરુષ સુંદર અક્ષર અને તાણેલા મિથ્યા લીટા એ બેના ભેદને જેટલું જાણે છે, તેટલું જ મુખપાઠી અન્ય ગ્રંથ વિચાર અને નિર્ગથ પ્રવચનને ભેદ
For Private And Personal Use Only