________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રિતીય પ્રકાશ ( 285 ) કાકમાચી પ્રગ....૪ ( અતિસાર પર ) દોહરે - કાકમાચિનુ ચૂર્ણ જે, પાણિ સાથમાં પાય તે ભશંકર તે થકી, અતીસાર ઝટ જાય.... 1 કેલક પ્રયોગ...૫ ( કફ પ્રકોપથી થતી તુષાએ). દ૯રે બેર ઉકાળી નીરમાં તે પાણી પિવાય તે તેથી કફની તૃષા કહે ભાઈશંકર જાય– અગસ્ત પત્ર રસ પ્રગ૬ (ચાતુર્થક જવ પર નસ્ય ) અગથી દલ રસ કાઢિને, મુકે નાકમાં તેહ તે તેથી જવર ચેથિઓ, જાય નિઃસંદેહ... નિમ્બ પત્ર પ્રયોગ–૭ ( ત્રણ રાગપર ) દોહે રે નિષ્ણપત્ર મધમાં ખલી, રસ રૂપે દેખાય ભઈ કર તે લેપથી, વૃણે સાફ ઝટ જાય... For Private and Personal Use Only