________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રિતીય પ્રકાશ. ( 273) ધરી ભતળે રામની પાસે આવ્યા, પુછે રામજે ઔષધી કાંઈ લાવ્યા. કહે વૈદ હાજી ભરી ભૂતળે તે કરો તલ તેનું દુખાષ્પી હરે તે કરી તૈલ સિા કર્ણમાં તે ધાર્યું પિડા વ્યાધિનુ મુળ તેથી વિડા વડી ઔષધી સ્વર્ગ વિદે ગણાવે ભઈલાલ તે ઔષધી ને જણાવે શિરસાદિ તેલ––૭ કરોગે ( કુંડળી ) અર્કપત્ર રસ, શિરસ, સુવણે રસ સમ ધાર તેલ ધરી તેમાં પછી, તેલ પકા સાર તેલ પકાવે સાર, કર્ણના રોગ હરાવે કરે દુઃખ કુરબાન, દાવ એને જે આવે કહત કવિ ભઈલાલ, દવા આ બહુ ગુણી છે ધન્ય ધન્ય રે ધન્ય, મને એ બહુ ગમી છે નાગ નામત તૈલ–૮ ( ઝાનું કંપાદિ રોગપર લેપન) ( છંદ મહામુંદ્રા). કુષ્ટ, મરી, વછનાગને, પિંપર એસમભાગ; તૈલવિષે તેનેકહે તિવ્રઉષ્ણ અનુરાગ તેહ તલના લેપ થકેજન ઝાનુકંપાદિ રોગમટે; નાગ નામત એ તૈલજણાવી ભશંકર શ્રીકૃષ્ણ 28 1 For Private and Personal Use Only