SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨હર --- આયુર્વેદાદિત્ય - - એ તલે ઉગાર જરા ભ્રમ. આર્ત. 4. દિક્ષારાદિ તેલ (કર્ણરેગે ) ( દેહરે ). ક્ષારદ્ધિ, ત્રીલવણને; ક્ષારાષ્ટક સમધાર; અશ તેલમાં તે ધરી, તિલ પકાવો સાર, કર્ણરેગ તે તૈલથી; મુળ સાથે મરડાય; ભાઈશંકર આ સ્વાનિધી તૈલ જતુ વખણાય શિઘરસાદિ તેલની ઉત્પત્તિ ( ઈતિહાસીક ) (ભુજંગી છંદ 1. લઢયા રામને લ કને ભૂપ જ્યારે; હડૂડે મહા તપ જંજાળ ત્યારે; ઘણાં શબ્દના ઘેરથી રામ શેન્ય; પિડે કર્ણને કહ્યું કે સુણેના ચઢી રામને રષ તેથી તિહારે; અરે આપણી હાર થાશે હવારે, હવેણ ઉપાય જે દુઃખ જાએ, મટી કણ રેગે બધે શાતિ થાએ લઘુ નારદે જે પડી ભીડ માથે. જઉ લે ધનવંતરી આપ સાથે; લિધી આષધી સ્વથી સુખ કારી; ખુશી થાય શ્રીરામ ચિત્તે વિચારી For Private and Personal Use Only
SR No.020088
Book TitleAyurvedaditya
Original Sutra AuthorN/A
Author
Publisher
Publication Year1899
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy