________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 274 ) - આયુર્વેદાદિત્ય બલા તૈલ...૯ (વાતવ્યાધિ; જ્વર સુતિકારગ; અંગ્રવૃદ્ધિ, કાસ, ગુલ્મ; મુત્રઘાત ને ઉન્માદે. ) ( ગરબી ). છે બલા તલ બળવંત, ચિત્તજ ધારરે, સુખશીર સદા દુઃખ અંત; વૈદ વિચારે. દશમુળ; કળથી બેર જવ શશિ ભાગેરે; બળદાણ; મુળ અકેર; શબ્દનું રાગેરે. જન્મ ભાગ મહિ તૈલ, તેહ પકાવેરે; સિંધવ ત્રિફળા સુખ સેવ; શશિ શશિ પહેરે ઉટલશરી, ત્રીજાત; ને બળદાણા; જટામાંશિ; કઠ સાથ, ભેળવ શારે મ96; વિદારીકંદ, વજ વરિઆળીરે; જીવનંગણ આસદ, તગર તે ધારીરે, રક્તબેળ; ને રાળ; શતાવરિ સાથે, અગર નેત્ર દેવદાર, ભેળવ હાથેરે ચંદન પથ્થરનાં કુલ, ચુર્ણ એ તેમાં એ કટક સર્વે અનુકૂળ, મેળવે એમાં તે તેલ થાય તઈઆર સિા મંન ભાવે રે વાયુ વ્યાધિપર સાર, જવર સે જારે વળી સુતીકા રે, અંત્ર વૃદ્ધિ કાસ, ગુમ લે ભોગ, કરી તે શુધિરે મુત્રઘાત ઉન્માદ,તેહ વિડારે રે, ભાઈશંકરે કરમાં વાદ, સુખ અનુસાર 2 For Private and Personal Use Only