________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતિય પ્રકાશ ( 17 ) दाह रोगनी चिकित्सा દાહ રોગ થવાનાં કારણે. સમાન વાયુ કોપથી, શુદ્ધ રક્ત જે હોય પિત્ત ત્વચા ને જાય છે; દાહરણ તે જોય. દાહ રોગનાં વર્તમાન ચિન્હ. દહેર બળે છાતિમાં બળતરા, અંતર દાહ ગણાય પિત્તવર સમ દાહનાં, ચિહે સર્વ જણાય. --00 - દાહ રોગની નામાનુક્રમણિકા ( દેહરા ) મધજ નિત, રક્તજ થતા, તષા, નિરોધક દાતર શરસ્ત્રધાત; ધાતુક્ષય, ક્ષતજ, મર્મ અભિધાત, એમ અષ્ટવત દાહ છે, રીત અભીષક એક; ભાઈશંકર વ્રજ રાજને, તે નિભાવે ટેક. ઔષધ યોજવા વિષે ફરજ. ( દેહરો) લખું ઓષધો તે બધા પ્રેમ થકી જે થાય; કહે ભાઈશંકર તે થકી, દાહ રોગ ઝટ જાય. For Private and Personal Use Only