________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 18 ) આયુર્વેદાદિત્ય wwww wwwwwwww દાહ રાગે–પર્પટાદિ કવાથ. દેહરો કાળે વાળે માથને, પિત્તપાપડો એહઃ કવાથ કરી ધરિ શર્કરા, દાહ વિષે પિવ તેહ. 1 - બાલકાદિ લેપ. કરી છે લો પિતા ને કાળે વાળે, ચખ ચંદન તેમાં ધારે, ઘસી નીર તે લેપજયાવે, દાહ રોગ તેનાથી જાવે. કાલીયકાદિ લેપને. મલયાગુર; ચંદન તળે લેપ અંગમાં થાય, તો તેથી પણ દાહ તે, સ્વ૫ વખતમાં જાય. કૂશ કાસાદિ કવાથે - દેહરે દાભ, કાસ; ને શેરડી, એ ત્રણેનાં મૂળ; કાળે વાળે મથને પીળે વાળ સ્થળ. આમલકી દુર્વા લેપન. દાહર આમલકી, નીદરવાટિ પાણિમાં નેટ, લેપ કરી તે શીરપર, વળી હદ ને પેટ, For Private and Personal Use Only