________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (178 ) આયુર્વેદાદિત્ય સ્મૃતી બંસ, ને આણે ભેગ; ભિન્ય ભૂતને, ભ્રમ વળગટ, મટે દ્વિવાહિક, તાવ ભરાટએકાહીક, ચતુર્થક, જાય, ફના પડળ, રતાંધળ થાય; મટે પિડય માથાની સર્વ, સહુ દુઃખનો શેષે ગર્વ, અપસ્માર રાગમાં દાહ ( ડામ ) ક્રિયા. | (દેહ) ભમ્મર વચ્ચે ભાળમાં; દે લોઢાનો ડામ. મૃગી તથિ નક્કી મટે. કહે ભાઈશંકર આમ. અપસ્માર રોગમાં પથ્યાપથ્ય. (દાહરા ) રક્તપિત્તમાં ત્યાજવા કહેલ વસ્તુ જેહ; અપસ્મારમાં તે સદા; પ્રથમ ત્યાજતો રેહ. મઘ તુરી પારિને, મેહક વસ્તુ અનેક: ભાઈશંકર કહે તે તમે તજે ઘરી મન ટેક. કવીનાં નર્મતા ભર વાય. (દોહરો) શાસ્ત્ર વિષે જેવું ત્રણે, તેમ ભજાવુ વેષ; કહે ભઈશંકર માઘરો ગુનો ન જાણે લેશ. अपस्मार रोगनी चिकित्सा समाप्त For Private and Personal Use Only