________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (156 ) - આયુર્વેદાદિત્ય રક્તપિત્ત થવાનાં પાપરૂપ કારણ. ( ભુજંગી છંદ) પદાર્થો નહીં સેવવા યોગ તેવા, કરે પાન તેનું પડયે નિત્ય હવા, કુધાર્મ, કુસંગી થવું રમ્ય જેને, યથા રક્તપિત્તી કરે શોમ્બ તેને. રક્તપિત્તનાં પુર્વ લક્ષણ. ( હરીગીત છંદ ) મનની વૃત્તિ ઉદાસ થઈ. સુસ્તી વધે છે અંગમાં, વળિ ઠંડપર રૂચી ધરે, વાયુ સ્વિકારે સંગમાં, ગળાનિ ગાટીમાંથિ, જાણે ધુમાડો નીકળે લખંડના તાપીત ગોળ, વાસ રોગી જન કળે. 1 વળી વાંન્તિ તે વાધે વધુ, બેચેન અંગે થાય છે; ગુદા, મુખે, કે નાસિકે, કે રક્ત લિંગે જાયછે; આ ચિન્હ તે આ રોગમાં પ્રથમે થતાં નિહાળીએ, ગતિ ભંગ જન તે થાય છે; ભઈલાલ ભાગ્ય વિચારિએ 2 રક્તપિત્ત રોગે-વાસાદિ પાનક, (દેહરો) વાસા દલરસની મહીં, પદ્મ પુષ્પ રજ; કુષ્ટ, ઘઉંલા રોધ, જેઠિમધ, સર્વ ચીજ એ શુષ્ક મધ મેળે તેના વિષે; પાનક પ્રીત પ્રવેશ, પાંડ રક્તપિત્ત, શ્વાસને હરે કલેશિ ઉશ. For Private and Personal Use Only