________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતિય પ્રકાશ ( 149 ) પાંડ ને કમળા રોગે–ખર વિટાદિ પ્રયાગ. [ દોહરે ). ખરલિંડાં માં દહિં ધરી, પછી પાંડ પર પાય; તે કમળો ને પિત્ત દુઃખ તેર ઘટીમાં જાય; પાંડુ રોગમાં પથ્ય ધાન્ય ને શાક વિષે. (સવૈયા ઈદ ) પાંડુ રોગમાં, ઘઉં ડાંગરને, જવ સાઠી રેખા તે સાર કાગ, મગ, ને દાળ તુવેરની દૂધ, તર્ક ગણું સુખકાર ગળજીભી, વધુઓ, વંત્યાકાં સેવા શાક, સારાં જાણું નિઃશંશય, એ ધાન્ય શાકને પચ્ચ પાંડમાં પરમાણું-૧ पांडु रोगनी चिकित्सा समाप्त. 12 क्षय रोगनी चिकित्सा, ક્ષય રોગ થવાનાં કારણ. (દોહરો). ઈર્ષ, સુસ્તી, ગાનિથી કેકુસ્તી, અનુસાર; બહુ જમતાં કે મથી, કે ઉંચકતાં ભાર. અપાન વા, મળમુત્રને; કજ પેટમાં થાય, સ્ત્રી સંગે, અપવાસથી; ક્ષય રોગેજ પિડાય. ક્ષય રોગ થવાનાં પાપ રૂપ કારણ. (ઇદ્રવિજે છદ, ) મુરતિ ખંડન, ગર્ભ નિકંદન કે ગઉ રાય હણેલ અભાગી For Private and Personal Use Only