________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 16 ) આયુર્વેદાદિત્ય ધર્યું હાથે ત્રિશુળ સંહારવાને કરી ધ ફેંકયું ત્રિનેત્રે જહારે, છુ કૃષ્ણના અંગમાં તેણિવારે. ત્રિશૂળ ધરી પૂઇને જાય છે, વદે વિષ્ણુ હું સ્તબ્ધ રે શૂળ તે; પછી ખાઈ મુછા મળ્યું પંચ ભને, ભઇલાલ છે શૂળની ઉત્પતી તે. શૂળ રોગ વ્યાપ્ત થવાનાં કારણ, A (દોહરો) બહુ કસરત કે મજલથી; રતિ સુખ થાય વિશેષ રૂક્ષ ધાન્ય ખાવા થકી, શીતળ નિર ઉદેશ. મગરૂ દૂધ સેવન થતાં કાષ્ટ પ્રહાર કવાય વાયુ મળ મુત્રનો; સ્તંભ જરા જે થાય. કાંજી, બેર ખાવા થકા કોધ મદ્ય અભિસ, બહુ પરિશ્રમ કે મોહથી; થતાં અજીરણ શ્વાસ; શેક; હાષ્ય લવરી થકી, ભક્ષણ ક્ષાર કરાય; ઉણ પદાર્થો સેવતાં, શળ પીડિત્ત થવાય. જળચર પક્ષી માંસન, હાય સદા ખોરાક તે ભઈશંકર કહે સદા; પીડે શૂળ અથાગ. શૂળ રોગ થવાનાં પાપરૂપ કારણ (ભુજંગી છંદ) પરતાપ કેને કરે દુઃખકારી સ્વધર્મ ન ચાલે કુછદી વિહારી, For Private and Personal Use Only