________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતિય પ્રકાશ ( 135) प्रस्थार्द्ध गोघ्रतं मुखिा प्रस्थमानतु शर्करा / सदोष पलादतु आर्श यांतीच भक्षणात् // 2 // અર્થ-ભિલા મા શેર, 1) પાણી શેર કગાયનું દુધ શેર 4) એ સર્વ એકત્ર કરી અગ્નીથી પકાવવું. ત્યાર પછી તેમાં ગાયનું ધી શેર 1, તથા સાકર શેર 2) નાંખવી એ સર્વ કલક થયા બાદ તેમાંથી એક પલાધ લઈ પ્રાતઃકાળમાં રોજ રોજ ખાવાથી આ રોગ જલદીથી નાશ પામે છે; મનઃશલાઢિ ધુપ–આર્શ ઉપર. મનશીલ, ગુગળ, સુને, સાપ દેવદાર, પષ્કળમળ અને વળી. વિશલ્યા ને રાળ, ઘન મળી તેને પછી; ગુદા ધુમાડો લેહ, કહે ભાઈશ કર ના કદી; આ રોગ મુળ રેહ. આ રોગ ઉપર અપધ્ય. ( દાહરે ) કે માંસ, દહીં, માછલાં તેલ, બલિ વંત્યાક, અતિ ભેજન ઉજાગરે, તે કરવું સહુ ત્યાગ. आर्श रोगनी चिकित्सा, समाप्त शूळ रोगनी चिकित्सा. રાળ રોગની મૂળ ઉત્પત્તિ. - ( ભુજંગી છંદ ). ત્રિનેત્રે રસ્તીન પતી મારવાને; For Private and Personal Use Only