________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતિય પ્રકાશ ( 12 ) आतिसारनी चिकित्सा, અતિસારની સંપ્રાપ્તિ (દોહરે ) સપ્ત ધાતુમાંની કદા' કોઈ વિકારે એક મળ મિશ્રીતે તે મળે, અગ્નિમંદ થઈ છેક પછી વાયુ લઈ સાથમાં' ગુદા પ્રવ જેહ ભશંકર નિદાનમાં; અતીસાર કહે તેહ રે અતિસારના નામનિ અનુક્રમણિકા વાત, પિત, ને શેક, કફ, વળી પાંચમો આમ કહે ભાઈશંકર પંચ છે, અતિસારનાં નામ આમાતિસારે–અતિવિષ હિંગુ પથ્યાદિ કવાથ (દોહરે ) સુવર્ચલ અતિવીષ, સુંઠ, પચ્યા, હિંગ કલિંગ કવાથ કરી પીતાં હરે, અતિસાર' આૌંદ શુળ, શેષ, સહેઝે દમે, મળ બાંધે તતકાળ ભઈશંકર, દુઃખ જાય સૈ' એ ખાવે જે વાર આમાતિસાર -દારૂવચાદિ કવાથી - (દેહ) પચ્યા, દારૂ, ને વચા, મેથ, સુંઠ અતિ વિષ કવાથી આમાતિસારની ખણે ખાંતથી દીશ For Private and Personal Use Only