________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 14 ) આયુર્વેદાદિત્ય નવરાતિસારે. સુંઠયાદિ પાચન ક્વિાથ (દોહરો) બાળક, મુસ્તા. બિવને, પાડા, સુંઠ, અતિવિષ ધાણા સમ ભાગે ધરી, ચુર્ણ ખલેથી પીષ કવાથ કરી તેનો પિતાં, મળ પાચન તે થાય જવરાતિસાર, ને ઉલટી' જોતામાં જંપાય - વાતાતિસારે–ઉદિયાદિ પાચન ક૯ક. વાળે, ધાણ કચ્છ તે, ડેવિ પાણીમાં પાય; તે વાતાતીસારને, રોદ્ર જલદિથી થાય. પિત્તાતિસારે-ધાન્ય પંચકાદિ કવાથ. (દોહરો) ધાન્યપંચ, દશમૂળનો કવાથ સ્પષ્ટ આધાર; ભાઈશંકર નિશ્ચ કહે; હરે પિત્તાતિસાર. કફાતિસારે–-યુષણાદિ પાચન ચુર્ણ. ( લલીત છંદ) પિપર, ને, મરી, હિંગ, સાથે એ ચક, ને, વચા, સુંઠ, સર્વ તે, હરડ, વિષનું, ચુર્ણ તે કરી; વિર વિચારિલે, મધ્યમાં ધરી. કફાતિસાર નો, ગ્રાસ તે કરે નિમિષમાં લખ્યું, દેખતાં ફરે, For Private and Personal Use Only