________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - -- * * * * * * * * * * દ્વિતિય પ્રકાશ ત્રિદોષવરે–ભૂનિમ્બાદી કવાથ. (દેહ) દારૂ, દશમુળ, સુડ, કડુ, ગજપિંપર, ધનિ, એહ, કરિઆતું, ને ઇંદ્રજવ, કરો કવાથ સમ તેહ. તેથિ અરૂચી, દાહને મોહ શ્વાસ સે જાય, ઘેન, લવારી, ખાંસિન, કટો વેરવી થાય. એ રીતે ઉપદ્રવ ખણે કૃષયક આપ, ભાઈશંકર ત્રીદોષ પર. ખરી ગુણવંત ખાપ. જવર આયુષ પ્રમાણ. આગંતુવર આડદિન, ભૂત વિષમજવર વીશ, અગિત, એકાંન્તવર, અભિસાપ જવર ત્રીશ. શ્રમ, મેહ, ને કે જ્વર, તેહ ઘટીકા તેર; વેળાવર, ને આમવર, રહે દીન સિત્તેર: ત્રિતીવર, ચતુર્થવર, મેદગત જવર બાર, કૃમી, સુતિકા, શિતવર સાત પક્ષ એ સાર. ગત ધાતૂને રક્તજ્વર, રહે માસ બે તેહ, સન્નિપાત ત્રીદોષ ને, બાળકજવર ન છે. અતિસાર વર, ત્રણ દિન, મજગત દિન સાત, ખેદ, જીણને કામવર, દેઢ દીન ભલિ ભાત. અભિષેક જ્વર, સદા; કાળ, દ્રષ્ટિ, અગીઆર, અજીર્ણ. ને રક્ત સ્થજવર, મલ, સંતર, ચાર. વૈકૃત, કફ, પિત્ત એ, સત્તર, દીન સુરેશ, For Private and Personal Use Only