________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 10 ) આયુર્વેદાદિત્ય જનન : પુર્વ ઉષ્ણ શશિ ભૂજ દિન, ધારે અંગ પ્રવેશ આયુષ ભેગવિ એ રિતે; જવર સર્વ જપાય માનવિ તે મથિને મરે, ધાર્યું ધણીનું થાયકરતા હરતા શ્રી પ્રભુ, આદ્ય અંત આધાર ભાઈશંકર, સ્વભાગ્યનો; કરો સર્વ વિચાર. ત્રિદોષ મર્યાદાના સામાન્ય નિયમ. (દેહરો) વાયુ પ્રકોપે સાતદિન, પિત્ત પ્રબળ દિન પાઠ કફ પ્રાધાન્ય બાર દિન, કરે ધ ચિત્ત ઠાઠ 90sX202- सन्नपात ज्वरनां लक्षण. | (દેહરે ) ત્રિદોષ સમ સનિપાતમાં ચિન્હો સર્વ જણાય. અલ્પ બતાવું આ નિચે, જે વિશેષ ભણા; - (ભુજંગી છંદ) મળે થુંકમાં રક્ત, ને શુષ્ક દેહી. મળા મુત્ર શ્રોતે બને બંધ તેહી; ઘરેરે ધરીતે ગળામાં ઘરે છે; કફાચા મેં પસીને વળેછે. બને વર્ણ તે શ્યામ; ને ભસ્મ વાધે; શરીરે ચકામાં પડે, શેષ લાધે નહીં ઉધ નામે સનેપાત એ છે; ભઈલાલ શીવ હિંસાથી વદે છે. For Private and Personal Use Only