________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
-
-
-
-
તોલા ૬, હીમજ તેલા ૬, હીરાકસી તેલા ૪, હરડાં તલા ૪, બહેડાં તેલા ૪, ચરસ તેલા ૩ અને હીરાદખણ તેલા ૩, વાટી વસ્ત્રગાળ કરી દાંતે ઘસવાથી સર્વ પ્રકારના મુખરોગ મટે છે અને દાંત મજબૂત થાય છે. ૨૧-એક વૈદ્યરાજ જેમનું નામઠામ મળ્યું નથી
રહીશના ફલ (રહીશ નામનું સુગંધી ઘાસ થાય છે. એક હાંડલીમાં ભરી તેની ઉપર સિંધવનું ચૂર્ણ પાથરવું, તેના ઉપર બીજા ફૂલ પાથરવાં તથા પાછું સિંધવનું ચૂર્ણ પાથરવું. ત્યાર બાદ મુદ્રા કરી ગજપુટ અગ્નિ આપ, સ્વાંગ શીત થયે કાઢી વાટી દાંતે ઘસવાથી દાંત સાફ તથા મજબૂત બને છે, તેમજ દાંતના તમામ વ્યાધિઓને નાશ કરે છે.
૨૨-વૈદ્ય શ્યામચંદ ગોવર્ધનરામ-ખાખરેચી
કાંટાળાં માયા તેલા ૨, હીરાદખણ તેલા ૨, બરાસ તેલા ૨, ચિનીકબાલા તોલા ૨, કાથે તેલા ૪ અને ચાક તલા ૮ વાટી વસ્ત્રગાળ કરી શીશીમાં ભરી મજબૂત બૂચ મારે. આ મંજન દાંતે દાતણ સાથેઘસવાની દાંત મજબૂત તથા સુગંધીદાર બને છે.
૨૩–વૈદ્ય વર્ધનરાવ–પાટણ મોર તેલ ૧ લઈ પાકા લીબુની ચીરીઓમાં ભરી ગરમ કરી દુખતી દાઢ ઉપર દાબવાથી આરામ થાય છે.
ર૪–વૈદ્ય ભૂરાભાઈ ઓધવજી ત્રિવેદી-ભાદરોડ ટંકણખાર અને કાથો વાટી મધમાં મેળવી ગળામાં તથા મોંમાં પીંછીથી અથવા આંગળીથી ચેપડવાથી તરત દાહ શાન્ત થાય છે.
ર૫–વૈદ્ય કચરાલાલ જેઠાલાલ ગાંધી-પાટણ : દાઢનું કળતર તથા દુખાઃ -દાંતમાં સડે લાગે તે
For Private and Personal Use Only