________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખરોગ, કરાગ, નાસાગ, મસ્તકગ ને નેત્રરોગ ૨૭
૧૬–વૈધ જમનાદાસ મદનજી વૈષ્ણવ-વેરાવળ
દંતમંજના-ચાક ૨, કપૂર, તજ , અજમે ૧, માયું. ફળ ૧ અને રથયુ ફુલાવેલું તેલ ૦) ભાર વાટી ચૂર્ણ કરી દાંતે ઘસવાથી દાંતના રોગ મટે છે.
૧૭-વૈદ્ય રવિકાંત અને શાન્તિકાંતબાલંભા સિભાગ્યપ્રવાહી:-(અમારી બનાવટ) ફુલાવેલી ફટકડી તેલો ૧, જેઠીમધનું ચૂર્ણ તોલે ૧, ટંકણખાર કુલાવેલ તેલા રા, વીસ તોલા સાકરનું સરબત (ચાસણી) બનાવી ઠર્યા બાદ ઉપરની વસ્તુઓ મેળવી શીશીમાં ભરી રાખવું. તે રૂ વડે અથવા પીંછી વડે મોઢામાં તથા ગળામાં ફેરવવાથી મુખક્ષત, ઘારાં, ઉલ્લા, રતવા, ચાળિયા વગેરે મટે છે. અમે આ દવાને ઘણા વખતથી ઉપયોગ કરીએ છીએ. ૧૮-વૈદ્ય ધીરાબાવા ગુમાનબાવા–સણિયાતળાવ
દાનો દુખાવે આકડાની કુંપળના ઝીણું પાન લાવી સહેજ પાણી મૂકીને રસ કાઢી તે રસ કાનમાં મૂકવાથી દાઢ નરમ પડે છે. આ રસ ડાબી દાઢ દુખતી હોય તે જમણી બાજુના કાનમાં મૂકે અને જમણી દાઢ દુખતી હોય તે ડાબા કાનમાં મૂકવાથી દરદીને આરામ થાય છે, એ અનુભવસિદ્ધ છે. ૧૯-વૈદ્ય આણંદજી અને પીતાંબર સવજી–ઉના
દાંતનાં પેઢાં ચઢવા-તાવડીની મેશ દિવસમાં બે વખત પિચે હાથે ઘસી ફટકડીના પાણીના કોગળા કરવાથી દાંતનાં પેઢાં ચઢેલાં હોય તે મટે છે.
૨૦-સાધુ ગંગાદાસજી સેવાદાસજી-સુરત દંતમંજન –ચાક તેલા ૬, દાડમનાં ફૂલ તોલા ૬, આમળાં
For Private and Personal Use Only