________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| મુખરોગ, કરેણ, નાસાગ, મસ્તકરેગનેનેત્રરંગ કર,
ગરમ પાણીમાં મીઠું નાખી વારંવાર કોગળા કરવા. પિલાણ થઈ ગઈ હોય તથા દુખા હેય ત્યાં અક્કલગરો તેલ ૧ અને શુદ્ધ ટંકણ તોલે કા મેળવી ધીમે ધીમે ઘસવું અગર દબાવવું અને લાળ નીકળવા દેવી. આથી કળતર તથા દુખાવે જલદીથી મટી જશે અને નસ્તર મુકાવવાની જરૂર નહિ રહે. પાન ખાવાં નહિ તેમજ અથાણાં વગેરે ગરમ ખોરાક ખાવે નહિ.
તમાકુ ઊંચી સારી ભરુચી તેલે ૧, અકલગરે તે મા, ઘોડાવજ લે છે, સૂઠ તેલ ના, મરી લે છે, પીપર તેલ ના, સિંધવ તેલ છે અને શેકેલું જીરું તેલ ના બારીક વાટી દાંતે ઘસવાથી દાંતનો દુખાવો તુરત મટે છે.
–વૈધશાસ્ત્રી એસ. એલ. બર્મન-સુરત મુખપાક માટે -શંખજીરુ, નાગેરુ, વરિયાળી, હીમજી હરડે, ફટકડી, ચિનીકબાલા, ગુલાબનાં ફૂલ અને એલચી એ સર્વ સમભાગે લઈ વાટી મોઢામાં ઘસવાથી સર્વ પ્રકારનું આવેલું મેટું મટે છે; તેમજ કેઈએ મોટું આપ્યું હોય તે તે પણ મટે છે.
-વૈદ્ય પ્રાણશંકર-સમની ૧. દંતમંજન –દાડમની છાલનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, તે ચૂર્ણ અરુણેદય વેળાએ દાંત ઉપર ઘસવાથી હાલતા દાંત વાસમાન મજબૂત થાય છે.
૨. દાંત હાલતા હોય અને દુખાવો થતો હોય તે તે દાંતમાં અકલગરે મૂકવાથી એકદમ આરામ થઈ જાય છે.
૩. લવિંગના અર્કમાં પૂમડું બળીને દુખતા દાંત ઉપર મૂકવાથી આરામ થાય છે.
–એક વૈદરાજ જેમનું નામઠામ મળ્યું નથી ૧. દાંતનાં અવાળું–જે દાંતનાં અવાળું ફૂલ્યાં હોય તે આ. ૩૦
For Private and Personal Use Only