________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગંદર, શુકદષ, શીતપિત્ત, વિસર્ષ તથા વિસ્ફોટક ૮૪૭
-
૨૪-વૈદ્ય ઉમિયાશંકર મહાસુખરામ-ઉમરેઠ ગરમાળાપંચકને ઉકાળો પીવાથી શીળસ મટી જાય છે. ૨૫-વૈદ્ય આનંદજી અને પીતાંબર સવજી-ઉના
શરૂઆતમાં ઈચ્છાભેદી રસને જુલાબ આપીને પછી સુદર્શન તથા સડા બાઈ કાબૂ મેળવીને સવારસાંજ તે આપવા અને ગરમ પાણીમાં રોડા નાખીને તે પાણીથી સ્નાન કરાવવું. દૂધભાત ઉપરજ દરદીને રાખો.
ર૬-વૈદ્ય અંબારામ શંકરજી પંડયા-વાગડ ૧. પાપડિયો ખાર તથા હળદર ભેગાં કરી પાણી કરીને પાવું તથા શરીરે ચોપડવું. આથી શીળસ મટે છે.
૨. ડુંગળીને રસ પડે તે શીળસ મટે છે.
૩. ઘેડાવજ, નાગે અને જૂને ગેળ પાણીમાં વાટી ગરમ કરી શરીરે ચેપડે તે શીળસ મટે છે.
૪. ઘઉની પરસૂદી (મેંદે) કપૂરકાચલી અને વડાગરું મીઠું, પાણીમાં વાટી શરીરે ચોપડવાથી શીળસ મટે છે.
૫. કુંવારને રસ ૪, નાગે) ૨, સરસિયું તેલ ૪, સૂરોખાર ૨ અને લીંબુનો રસ ૨ ભાગ લઈ સર્વને ભેગાં વાટી શરીરે ચેપડવાથી શીળસ મટે છે.
૬. બાવળનાં મૂળની છાલ પાણીમાં વાટી પાવી અથવા ગળછભીને રસ સાકર નાખી પીવે અથવા ઇંદ્રવરણાંનાં મૂળ ઘસીને પાવાથી શીળસ મટે છે.
ર૭-વૈદ્ય મંગળભાઈ ભૂધરભાઈ-બાવળા પારે, ગંધક અને મનસીલ સરખે ભાગે લઈ કાજળી કરી
For Private and Personal Use Only