________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
exe
શ્રીયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
ટકાવી રાખે છે, શિથિલતા મટાડે છે, વધેલી ચરબીવાળી સ્ત્રીઓ ની શક્તિ કાયમ રાખી શરીર હલકું ફૂલ જેવું બનાવે છે, ચામ ડીનાં દરદેશમાં આ પ્રયાગ લાહીને સુધારે છે, ભૂખ લગાડે છે અને અજીણુ ને મટાડે છે.
૨૨-વૈદ્ય બાપાલાલ બહેચરદાસ વ્યાસ-ચહેલિયા
૧. ધાતુર્થ ભનઃ-અકલગરે, સૂંઠ, મરી, કંકાલ, કેશર, પીપર, જાયફળ અને લવિંગ એ દરેક એકેક તાલે, અફીણ તાલા ૧૬ અને સુખડ તાલા ૪ લઇ એ સવને વાટી વસ્ત્રગાળ કરી, એક માસે ચૂ' મધ સાથે લેવાથી ધાતુદોષને મટાડી સ્થંભન કરે છે,
૨. માલકાંકણાં શેર એક લઇ ગરમ પાણીમાં એક પહેાર પલાળીને વાટવાં. પછી કપડે નિચાવી થાળીમાં નાખી તડકે મૂકવાં. ઉપર જે તેલ તરી આવે તેને રૂ વડે એક શીશીમાં ભરતા જવું, એ તેલ એક રતીભારનાગરવેલના પાનમાં આપવાથી ધાતુ સ્થ’લન કરે છે તથા તમામ જાતના વાતરાગને મટાડે છે. ૨૩–વલ્લભદાસ નરાતમદાસ શાહ-ભચ
શીતપિત્તના ઉપાચા:-સાજીખાર, ટંકણખાર, જવખાર, સિંધવખાર, સંચળખાર, પાપડિયાખાર, ખડિયાખાર અને વડા ગરુ' મીઠું એ સર્વેનું ઝીણું ચૂર્ણ કરી તેમાં લીંબુના રસ મેળવી તેમાંથી તાલે ગાયના દહીમાં મેળવી શરીરે ચાપડવું. ત્રણ પહેાર સુધી આ ખરડ રહેવા દેવા. પછી એક ટોપલા અડાયાં સળગાવી, પ્રથમ ખાટલા પર પથારી કરવી. તે ઉપર લીમડાનાં પાતરાં પથરાવી, તે ઉપર પિછાડી પથરાવી, તેના ઉપર દરદીને સુવાડીને ગેાદડુ' ઓઢાડવુ' અને ખાટલા નીચે અડાયાં સળગાવેલાં હાય છે તે પાથરવાં. પસીને વળી રહે એટલે તેને ઊને પાણીએ સ્નાન કરાવવુ'. એ પ્રમાણે સાત દિવસ કરવાથી ઘણા દિવસનું શીળસ જતું ન હોય તે મટી જાય છે.
For Private and Personal Use Only