________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩:ક્ષત, દાસ, દિશા, શ્વાસ अने स्वरभंग
ઉરઃક્ષતઃ-આ રોગ પણ ક્ષયમાંજ અંતરભૂત થાય છે. તથાપિ ક્ષયમાં જેમ માનસિક વિચાર અને આહારવિહારના ચાગે અનુલામ તથા પ્રતિલેામ જાતના ક્ષય (Àાષ) રોગ થાય છે, તેમ ઉરઃક્ષતમાં જણાતું નથી, પરંતુ ઉરઃક્ષતને આપણે આંગતુક ક્ષય કહીએ તેા ચાલી શકે, કારણ કે પ્રચ'ડ ધનુષ્યની પણછ બળથી ચઢા વનારને, ભારે બાજે ઊંચકનારને, પોતાના કરતાં વધારે બળવાન સાથે યુદ્ધ કરનારને, ઊંચેથી પડનારને, બળદ, ઘેાડા, હાથી, ઊ’ટ ઇત્યાદિ નાસતાં પ્રાણીઓને પકડી રાખનારને, ગદા, લાકડાં, પથરા તથા અસ્રોને જોરથી ફેંકનારને, શત્રુને નાશ કરનારને, માટા સ્વરથી ભણનારને, ઘણી ઝડપથી ચાલનારને, મેટી નદીએ તરનારને, ઘેાડાની બરાબર ધસીને દોડનારને, એકઢમ મેટી છલગ મારનારને અથવા મયુદ્ધાદિ સાહસનાં કામેા કરનારને અને અત્યંત મૈથુન કરવાથી જે પુરુષ અશક્ત થઇ ગયા હાય તેને, હૃદયમાં શ્વાસ ભરાઈ આવવાથી સાધપિત્તના અતિયાળ અને અવલંબન કને હીનચેગ થવાથી, તેની ત્વચામાં રહેલા ક્લેઇન કફને બ્યાનવાયુ સૂકવી નાખે છે, તેથી તેનું એજસ (તેજ) ઘટી જાય છે. સાધપિત્તના અતિયાગ અને પાચકપિત્તને હીનચેગ થવાથી હૃદયમાં દુખાવા ઉત્પન્ન થઇ, પાનવાયુએ અવલંબન *ના હીનચેગ કરેલે. હાવાથી તેને જોરથી લૂખી ખાંસી આવે છે. પાનવાયુના અતિયાગ થવાથી તે અવલ'બન કને સૂકવે છે, તેથી પાંસળાંમાં દુખાવા થાય છે. પાચકપિત્તના હીનચેગ થવાથી અને સમાનવાયુના કલેદન કર્ સાથે મિથ્યાયેાગ થવાથી શરીર
૫૯૫
For Private and Personal Use Only