________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખક તરફથી બહાર પડેલા પુરતકના ભાગ ૧ લામાં દશ નિબંધ અને ભાગ બીજામાં ત્રીસ નિબંધો આપેલા છે. અત્ર તરફથી બંને પુસ્તકો એક ગ્રંથરૂપે પ્રસિદ્ધ કરવાનું પ્રથમ નકકી કરેલું પરંતુ એથી પુસ્તકનું કદ ઘણું વધી જવાથી મૂળ પુસ્તકના ૧ લા ભાગના ૧૦ નિબંધ ઉપરાંત બીજા ભાગના ૧૪ નિબંધો પણ આમાં લેવાયા છે અને એ બીજા ભાગના બાકી રહેલા ૧૬ નિબંધે તથા પરિશિષ્ટ “આયુર્વેદ નિબંધમાળા ભાગ ર જે-(ચાલુ)” એ નામથી જુદા પુસ્તકરૂપે પ્રસિદ્ધ કર્યા છે. આ બંને ગ્રંથનું મૂલ્ય રૂ. ૩ થાય છે પરંતું તે એકસાથે ખરીદનારને માત્ર રૂપિયા ૩) માં મળશે.
આ પછીનાં પૃષ્ઠોમાં આ “નિબંધમાળા લખવાને ઉદેશ” અને સ્વર્ગસ્થ લેખકનાં ભાગ ૧ લા તથા ભાગ રજાનાં નિવેદને છપાયાં છે; અને તે પછી અનુક્રમણિકા અને શુદ્ધિપત્ર અપાયું છે, તે તરફ વાચકબંધુઓનું ધ્યાન દોરવામાં આવે છે.
અંતે સર્વના પરમ સુદ 9 નારાજ » ના પરમ કલ્યાણકારી શરણને સર્વ કઈ ઈચ્છ, મેળવે અને આધિવ્યાધિ તથા ઉપાધિમાત્રથી સદાને માટે મુક્ત થાય એવી ભાવના સાથે हरिः ॐ तत्सत् ।
સંવત ૧૯૯૭ છે. ભાદરવા વદ-૧૧ ? –ખરાબ ભિક્ષુ અખંડાનંદ
For Private and Personal Use Only