________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પાર
શ્રીઆયુર્વેદ નિષ્ણધમાળા-ભાગ ૨ જો
૧૦. પારો ભાગ ૧, ગંધક ભાગ ૨, લાડુભસ્મ ભાગ મા, પીપર ભાગ ના, પીપળીમૂળના ગઢોડા ભાગ ૧, ચિત્રક ભાગ ૧ા, સૂ'ઠ ભાગ ના, વિંગ ભાગ ના, સચળ ભાગ ૧, ટ ́કણુ ૨ ભાગ, મરી ૨ ભાગ-એ સવ ચૂર્ણ કરી તેને ચણાના ક્ષારમાં છ દિવસ ખલ કરી, બબ્બે વાલની ગેાળી કરી ઊના પાણી સાથે આપવાથી ગમે તેવુ અર્જીણ, અગ્નિમાંદ્ય અને કાલેરા મટે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧. સિંધવ ૧ ભાગ, પીપળીમૂળ ૨ ભાગ, પીપર ૩ ભાગ, ચવક ૪ ભાગ, ચિત્રા પ ભાગ, સૂંઠ ૬ ભાગ અને હીમજ છ ભાગ, ઉપર પ્રમાણે ચૂર્ણ કરી શક્તિ પ્રમાણે આપવાથી અગ્નિ પ્રદીપ્ત થાય છે અને દસ્ત સાફ આવે છે.
૧૨. સૂંઠ, મરી, પીપર, તજ, એલચી, શેકેલાં લવ'ગ, ફુલાવેલી હિંગ, સ’ચળ, મીઠું, સાજીખાર, જીરું, શાહજીરું, તમાલપત્ર, અજમેા, હરડેઠળ તમામ સરખે ભાગે લઇ, ચૂર્ણ કરી તેની ખરાખર લસણ વાટી, એકત્ર કરી, લીબુના રસમાં ઘૂંટી, ચણા પ્રમાણે ગાળી કરી આપવાથી ભૂખ લાગે છે અને અજીણું મટે છે.
૧૩. મરી તાલા ૧, મેાથ તાલા ૧, વજ તાલા ૧, ઉપલેટ તેલા ૧, વછનાગ તેલા ૪ બધાને સાથે ખાંડી કપડે ચાળી આદુના રસમાં મગ જેવડી ગળી વાળી બે વાર આપવાથી બધી જાતના અજી, આફરો, અપચા અને મદાગ્નિ મટે છે.
૧૪. અમૃતપ્રભા-અક્કલગરા, સિંધવ, ચિત્રક, આમળાં, મરી, લી‘ડીપીપર, અજમા, હરડે એ દરેક એકેક તાલા અને સૂંઠે એ તાલા લઇ ખાંડી બિજોરા લી'બુના રસમાં ચણા જેવડી ગાળી કરવી. આખા દિવસમાં ૬ ગાળી પાણી સાથે આપવાથી મંદાગ્નિ, ખારાક પરના અભાવા, ઉધરસ, ગળનાં દરદ, દમ, સળેખમ, શરદી, વાયુના તાવ વગેરે મટે છે.
For Private and Personal Use Only