SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અષ્ટ Acharya Shri Kailassagarsuri Gyanmandir પાડ ૧૫. અગ્નિતુન્ડીવટી:-પારા, ગધક, વછનાગ, બોડી અજન્માદ, માટી હરડે, અહેડાંછાલ, આમળાં, સાજીખાર, જવખાર, ચિત્રા, સિ’ધાણું, સંચળ, વાવડિંગ, સમુદ્રણ અને ફુલાવેલા ટંકણુ એ પ્રત્યેક એકેક તાલે, ઝેરકેચલાનું ચૂર્ણ ૧૬ તાલા સાથે મેળવી, લી’બુના રસમાં ૧ દિવસ ઘૂંટી, ચણ્ડી જેવડી ગાળી વાળવી. દિવસમાં પાંચ થી છ ગેાળીએ ખાવાથી જઠરાગ્નિ પ્રક્રીસ થાય છે અને પેટના વાયુ મટે છે. ૧૬. અજીÎરિ રસ:-પા૨ા તાલા ૪, ગંધક તાલા ૪, હરૐદળ તાલા ૮, સૂંઢ તાલા ૧૨, પીપર તાલા ૧૨, મરી તાલા ૧૨, તથા ભાંગ તાલા ૧૬ લઈ સાથે મેળવી, ખાંડી લી’બુના રસના છ પુટ દઇ ( દરેક પુટે ઘૂંટી ખરે તડકે સૂકવવું.) પછી લી'બુના રસમાં વાલ વાલની ગેાળી કરી, સવારસાંજ મુખે ગેાળી નવશેકા પાણીમાં આપવાથી ખમણેા ખારાક લેવાય છે. ૧૭. ભસ્મકરાગ માટે:-અધેડાની ખીર કરવી. એટલે અઘેડાનાં મીજનાં ફોતરાં ઉતારી, તે કણની ભેંસના દૂધમાં ખીર કરી, તેમાં સાકર નાખી ખાવા આપવી. એમ છ દિવસ ખવડાવવાથી ગમે તેવા ભસ્મકરેાગ મટી જાય છે. તેમજ હમેશાં સવારમાં ઘીસાકર સાથે પાકાં કેળાં ખવડાવવાં; એથી ભસ્મકરાગ મટે છે. ૧૫-ઉમિયાશંકર બાપુભાઈ મહેતા-વીરમગામ સ્વાદિ વિરેચનઃ-સેાનામુખી તાલે ૧, વરિયાળી તાલુ ૧, તજ એક આનીભાર, સાકર તેાલા ૩, ગુલાબકળી તાલા ૧, વાટી ચૂર્ણ કરી ન થી ના તાલા રાત્રે સૂતી વખતે આપવાથી દસ્ત ખુલાસાવાર સાફ આવે છે. ૧૬-માસ્તર નરભેરામ હરજીવન-નવાગામ ૧. જઠરના સાજોઃ-કેલએ તેાલા ૨ અને સૂંઢ તાલે ૧ ખારીક વાટી તેમાંથી સવારસાંજ તેલે ન ફાકવાથી મટે છે. આ ૧૬ For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy