SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અતિસાર, સંગ્રહણી તથા અરગ કપ ૨૩-મહારાજશ્રી મહાવીરદાસ જાનકીદાસ-ધોળકા અતિસાર માટે બડી અજમેદ, જાવંત્રી, બીલાનો ગર, માયાં, એ સેવે સમભાગે લઈ ખાંડી ચૂર્ણ કરી દર ત્રણ કલાકે થી તેલ ઠંડા પાણી સાથે ઝાડે બંધ થાય ત્યાં સુધી આપવું. આ ઉ. પાયથી સર્વ પ્રકારનાં ઝાડાનાં દરદ મટે છે. સંગ્રહણી પર આ દવા લાગુ પડશે, પણ જરૂર જણાય તો આ દવામાં સમભાગે ભાંગ ઉ. મેરવાથી વિશેષ ગુણ થશે. ૨. અજમો, સૂંઠ, ચિત્રકમૂળ, ભિલામાં, બેડી અજમેદ, લીંડીપીપર, જીરું, શાતાજી, જાવંત્રી, લેધર, આંબાની ગોટલી, કડાછાલ, શેકેલી હિંગ, નાગરમોથ, બીલાં, મોચરસ, ઇંદ્રજવ, એ સર્વ સમભાગે લઈ ચૂર્ણ કરવું. અને ચંચળ, સિંધવ, નવસાર એ દરેક દેઢ દેઢ ભાર તે સાથે મેળવવું. (કાષ્ટાદિ એક તેલ હોય તે આ ક્ષાર દેઢ તાલે લેવાં) એ રીતે તૈયાર કરેલું ચૂર્ણ દિવસમાં બેથી ત્રણ વખત ફાકવું. તેલા ૦ થી છે દર કે આપવાથી મરડે, સંગ્રહણી મટે છે. ૨૪–કટરે દાદર ગોપાળ રણદીવે-સુરત અતિસાર માટે –ઝાડે બંધ કરવા માટે જાયફળ, જાવંત્રી વરિયાળી, ખસખસ, એ સર્વે વાટી વસ્ત્રગાળ કરી અડધે તેલ ચૂર્ણ લેવાથી ઝાડા બંધ થાય છે તથા આમ બંધ થાય છે. संग्रहणीना केटलाक अनुभवसिद्ध उपायो ૧–વૈધ ધીરજરામ દલપતરામ–સુરત મરડાની ગળી-આંબાની ગોટલી, બીલીને ગર, જાંબુના ઠળિયા, ચરસ, વાળે, લેધર, હીમજી હરડે એ સર્વ સમભાગે લઈ વાટી વગાળ કરી, પાણી સાથે ચણાપૂરની ગોળી For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy