________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ધાવડીનાં ફૂલ, ધાણા, વાળ, સૂંઠ, મેથ, અતિવિષ, અફીણ, લેધર, દાડમના છેડા, ઇંદ્રજવ, પાર, ગંધક એ સમ ભાગે લઈ, વાટી ચોખાના ધોવણ સાથે ૧ રતી આપવાથી ઝાડા બંધ કરે છે, આ ચૂર્ણ બાળકના ઝાડા પર વિશેષ અસર કરે છે.
૨. બાળકુટજાવલેહ-કડાછાલ ૯તેલા, આઠગણા પાણીમાં ઉકાળી, ચોથો ભાગ શેષ રહે ત્યારે ગાળી, તેમાં અતિપિ, કાળી પહાડ, જીરું, બીલાં, આંબાની ગોટલી, સુવા, ધાણા, મેથ, જાયફળ-એ સૌ એકેક તોલે મેળવી ધીમી આંચે પકાવી જ્યારે ગળી વાળવા જેવું થાય ત્યારે એકેક વાલની ગોળી વાળી, દિવસ માં ૨ થી ૩ વખત, ચેખાના ધ્રાવણ સાથે આપવાચી અતિસાર, આમ–શૂળ અને રક્તસ્ત્રાવ મટે છે. બચ્ચાંને આ ગોળી વધારે માફક આવે છે. વિશેષ ઝાડા થતા હોય તે કÉરાસવટી પાંપ અગર કેશરાદિ ચૂર્ણ રતી આપવું. બાળકને પેટમાં થતી વધરાવળથી ખાડે થઈ પેટમાં દુખા થઈ રેયા કરતું હોય, દસ્ત સાદે અગર લેડી મિશ્રિત થતું હોય, તે ઉપર કેશરાદિ ચૂર્ણ સારે ફાયદો કરે છે.
કેશરાદિ ચૂર્ણ -(અમારી બનાવટ) કેશર, જાવંત્રી, જાયફળ, એલચી, અફીણ, સુવા, ગુંદર, બીલાં, એ સમાન ભાગે વાટી ચૂર્ણ કરવું. આ ચૂણે વધુમાં વધુ ૧ વાલ સુધી આપીએ છીએ.
રર-વૈદ્ય શયામલાલ ગોવર્ધનરામ-ખાખરેચી
સુંઠ, ભાંગ, બીલીને ગર, બાવળને ગુંદર, જાયફળ, મરી, એ સર્વ એકેક તેલ અને અફીણ માસા ૬ વાટી ચૂર્ણ કરી પાણી નાખી ચણા જેવડી ગળી વાળવી. સફેદ આમવાળા ઝાડામાં છાશ અથવા પાણુ સાથે આપવી. લાલ આમવાળા ઝાડામાં ચેખાના ધાવણમાં અથવા દાડમમાં આપવી. મેટી ઉંમરનાને ટકે એકથી બે ગાળી ને નાના બાળકને વય અને દરદના પ્રમાણમાં આપવી.
For Private and Personal Use Only