________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रकाशकनुं निवेदन
tr
આ “ આયુર્વેદ નિબંધમાળા ભાગ ૧ લે। તથા ૨ જો '' “ વિવિધ ગ્રંથમાળા '' ના સંવત ૧૯૯૭ના ત્રીસમા વના, સળંગ અંક ૩૪૧ થી ૩૪૪ રૂપે પ્રસિદ્ધ થાય છે.
આ ગ્રંથના લેખક સ્વસ્થ શાહુ તિલકચંદ તારાચંદ સુરતના એક અગ્રગણ્ય વૈદ્યરાજ હતા. તેમણે આ ગ્રંથ પેાતાના સ્વાતુભવથી તૈયાર કરેલા હૈાવાથી, વૈદ્યો ઉપરાંત સામાન્ય જનતાને પણ ઘણા ઉપયેાગી થઈ પડયો છે. તેમની હયાતી બાદ પણ તેની એ આવૃત્તિએ સુરતમાંથી પ્રસિદ્ધ થઈ છે; એજ એ વાતની પ્રતીતિ આપે છે.
તેની આ ચોથી આવૃત્તિ અત્ર તરફથી પ્રસિદ્ધ થાય છે. સ્વ - સ્થ લેખકે આ ગ્રંથના લેાહિતાર્થે જનતામાં વધુ પ્રચાર થાય એ સારુ, સર્વ હક્ક સ્વાધીન નહિ રાખતાં સવ કાષ્ઠને છાપવા-છપાવવાની છૂટ આપેલી છે. તેમની એ નિષ્કામતાથી તેઓ કેટલા પાપકારપ્રેમી અને આયુર્વેદના પ્રચાર માટે ઉત્સુક હતા તેને સહેજે ખ્યાલ આવી શકે છે.
આયુર્વેદ સિવાયનાં અન્ય ચિકિત્સાશાસ્ત્ર મેટે ભાગે રાગોનાં કારણે। તરફ ધ્યાન આપતાં નથી; માત્ર તેના કાર્યને શાંત કરવા પ્રયત્ન કરે છે; પરંતુ આયુર્વેદે તેા રાગના મૂળ કારણેાને શેાધીને અને દોષનાં સૂક્ષ્મ તત્ત્વના અભ્યાસ કરીને, તેના ઉપાય યેાજ્યા છે. એ જ
3
For Private and Personal Use Only