________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
नो वैद्य मनुजस्य सौख्यमथवा दुःखं च दातुं क्षमो । जन्तोः कर्मविपाक एव भुवने सौख्याय दुःखाय च ॥ दुःखाय तस्मान्मानव दुःखकारण रुजां नाशस्य चात्र क्षमो । वैद्यो बुद्धि निदान धाम चतुरोनाम्नैव वैद्योऽपरः ।
અર્થાત્ વૈદ્ય કંઇ માણસને સુખ કે દુઃખ આપી શકતા નથી; એ તેા પ્રાણીના કમફળ પ્રમાણે જ આ લેકમાં સુખ અને દુઃખ મળે છે. આથી મનુષ્ય જ દુઃખનું કારણ છે અને તે જ રાગના નાશ કરી શકે છે. વૈદ્ય, બુદ્ધિ, નિદાન અને ધામ એ ચાર મળીને જ ખરા વૈદ્ય કહેવાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગત્યની સૂચના
આ ગ્રંથનાં કુલ પૃષ્ઠ ૧૧૫૨ હાઈ તે બધાં એક પુસ્તકરૂપે બાંધવાથી ગ્રંથ માટે! દળદાર થઈ જાય; તેથી પાન ૭૦૪ સુધી આ ગ્રંથમાં અપાયાં છે; અને તે પછીનાં પૃષ્ઠના જુદા ગ્રંથ “ આયુર્વેદ નિબંધમાળા ભાગ ૨ જો (ચાલુ )” નામે ધાન્યેા છે. અને એ બંને ગ્રંથ એકસાથે લેનારને તેના મૂલ્યના થતા રૂપિયા સાડાત્રણને બદલે માત્ર રૂપિયા ત્રણમાં મળશે.
79
“ સસ્તુ સાહિત્ય મુદ્રણાલય રાયખડ-અમદાવાદમાં -ભિક્ષુ અખ`ડાન'દના પ્રબંધથી મુદ્રિત
For Private and Personal Use Only