________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
તથા મેઢામાં શેષ પડે છે. ઉપર બતાવ્યું છે તેમ જે રાગીને ભ્રમ થાય છે, તે ભ્રમણાને લીધે, તે લવારા કરે છે. સમાનવાયુએ મેકલેલા જોઈએ તે કરતાં વધારે સાધકપિત્તને હૃદયમાં સ્થાન નહિ મળવાથી તે પિત્ત બહાર નીકળવા માટે પ્રયત્ન કરે છે. પરંતુ રસનકફના ઘેરાવાને લીધે બહાર નીકળી શકતું નથી; એટલે તે રોગીને ઉબકા આવે છે. સાધકપિત્તમાં વધારેા થવાથી બ્યાનવાયુ હચમાં પિત્તની શાંતિ માટે આવે છે; જેથી ચામડીમાં સ’શ્લેષણ કફના વધારા થવાથી રાગીનાં રૂવાડાં ટાઢ વાઈને ઊભાં થાય છે. અપાનવાયુ મળને બહાર કાઢતા નથી, તેથી પકવાશયમાં કાચા આમ એકઠા થવાથી અન્ન પર અલાવા થાય છે. સ’શ્લેષણ કની સાથેનું ભ્રાજકપિત્ત ઘટી જવાથી વ્યાનવાયુ કને સૂકવી નાખે છે, તેથી સાંધાઓમાં કળતર થાય છે. આવી રીતના ઉપદ્રવવાળા તાવ જે
રાગીને આવ્યા હાય તેનુ નામ • વાતપિત્તજ્વર” પાડયુ' છે,
૫. જે માણસ તમાગુણપ્રધાન રજોગુણી ખાનપાનના વધારે ઉપયેગ કરે છે, તેના આમાશયમાં રહેલા ગ્લેદન કફ અને મળાશયમાં રહેલે અપાનવાયુ બગડે છે. જેથી સમાનવાયુ તેના ખરાખર ભાગ પાડી શકતા નથી; એટલે પકવાશયમાં રહેલા પાચકૃપિત્તની સાથે ભ્રાજકપિત્તનેમેકલવાના મસાલે મેાકલી શકાતા નથી. આથી ત્વચામાં રહેલા વ્યાનવાયુ અને સ‘શ્લેષણ કફ વધી પડવાથી રાગીના શરીર ઉપર ભીનાં કપડાં વીટાળ્યાં. હાચ એવું લાગે છે. બ્યાનવાયુ ભ્રાજકપિત્તના અભાવે, સંશ્લેષણ કફને સૂકવી નાખે છે, તેથી તે રાગીને સખીવાની પેઠે સાંધામાં તીત્ર વેદના થાય છે, સમાનવાયુ, સ્નેહગ કર્ને હૃદયમાં રહેલા અવલ બન કર્યુ તરફ મેાકલે છે, જેને ઉદાનવાયુ જોરથી ખેંચી લઈ જાય છે. એટલે આલેચક પિત્ત ઠંડું પડી જઈ રાગીને ઊંધ ઘણી આવે છે અને તેની સાથે માથા પર ઘણા ભાર મૂકયો હેાય એવી પીડા થાય છે.
For Private and Personal Use Only