________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રિદોષ-સિદ્ધાંત
૩૭
-
. .
.
.
.
.
-
-
-
-
- -
-
અધ વાલની માત્રા દિવસમાં ત્રણ વાર આપવાથી, ઘણે ફાયદા કરે છે. તેવીજ રીતે “માણેકરસ જે આગળ પ્રથમ ભાગમાં કહેવામાં આવે છે, તે પણ આદુ, કુદીને અને મધના એકત્ર અનુપાન સાથે આપવાથી તેટલેજ ફાયદો કરે છે.
૪. જે મનુષ્ય તમે ગુણપ્રધાન સત્વગુણી ખાનપાનનું અતિસેવન કરે છે, તેના અપાનવાયુમાં વિકાર થવાથી, પકવાશયમાં રહેલે સમાનવાયુ જે રસને યકૃતપ્લીહામાં રંજક પિત્તને પહેચાડવા, પાનવાયુને આપે છે. તે પાનવાયુ સમાનવાયુએ મેકલેલા તેટલા પિત્તનું ગ્રહણ નહિ કરી શકવાથી, વધેલું પિત્ત તીલા (મ) માં જઈને, જળને વહેવાવાળી નસેને ફુલાવે છે, જેથી તે રોગીને અત્યંત તૃષા ઉત્પન્ન થાય છે. કોમના મૂળમાં પિત્ત આવવાથી હૃદયમાં રહેલા સાધકપિત્તને ઉદાનવાયુ જોરથી ખેંચી લે છે, જેથી માથામાં રહેલે રસનકફ પાતળો થઈ જવાથી, તે રેગીને મૂછ થાય છે. તે મૂછ થાય એટલું પિત્ત ઉદાનવાયુ નહિ ખેંચે અને ડું ખેંચે, જેથી આલેચકપિત્તમાં વધારો થવાથી તે રોગીને ભ્રમ થાય છે. સમાન વાયુએ મેકલેલા રંજકપિત્તમાંથીવધેલા પિત્તને, લેમમાં રહેવું પડવાથી, પાનવાયુ પાતળો પડી જાય છે, જેથી વ્યાનવાયુને પાછા આવવું પડે છે, એટલે ચામડીમાં રહેલું બ્રાજકપિત્ત વધે છે અને સંલેષણ કફ ઘટે છે. તેથી રોગીને આખે શરીરે દાહ થાય છે. તેવી રીતે સાધકપિત્તને ઉદાનવાયુ ખેંચી જઈ, માથામાં રહેલા રસનકફને પિગળાવી નાખે છે, તેથી રોગીને ઊંઘ આવતી નથી. માથામાં રહેલા ઉદાનવાયુને હૃદયમાં રહેલે પાનવાયુ ભ્રાજકપિત્ત તથા રસનકફ પૂરાં પાડી શક્ત નથી. જેથી ઉદાનવાયુ મગજમાં રહેલા કફને સુકાવી નાખી, ાિગીના માથામાં શૂળ ઉત્પન્ન કરે છે. ઉદાનવાયુ સાધકપિત્તને તથા રસનકફને લેવામાં બેદરકાર થાય છે. જેથી રોગીના ગળા
For Private and Personal Use Only