________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૪
આઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ ને
વર્તે છે અને હું ઋતુમાં સૂય ૧૨ સંક્રાંતિમાં પ્રવેશ કરે છે અને તે ૧૨ સ’ક્રાન્તિ ૧૨ માસે પૂરી થાય છે. છતાં શિયાળા (ટાઢની મેાસમ) ઉનાળા (તાપની મેાસમ) અને ચેામાસુ (વરસાદની) મેાસમ એવી રીતે ૩ માસમ ચાર ચાર માસની ગણાય છે, છતાં તાપની મેાસમ વરસમાં એ વખત આવે છે અને ટાઢ તથા વરસાદની મેા સમ વરસમાં એકેક વાર આવે છે. તેમાં ખાસ કરીને શરઋતુ દક્ષિણાયનના તાપની ઋતુ છે પરંતુ તે હંમતઋતુના ભેગવાળી હાવાથી તેમાં જમીનને સૂકવવાવાળા ભૂખર એટલે પૂર્વના પવન આવે છે. તેવી રીતે ગ્રીષ્મ અને વર્ષાની વચમાં પ્રા‰ષ ઋતુ આવે છે, જેમાં ગ્રીષ્મના તાપના અને વર્ષાના વરસાદને ભેગ હોય છે. તેજ પ્રમાણે વસતઋતુમાં શિયાળાની ટાઢના અને ગ્રીષ્મના તાપના બેગ હોય છે; એટલે જે જે ઋતુમાં જે જે ઋતુના ભેગ થવાનુ કુદરતે નિર્માણ કરેલું છે, તે ઋતુમાં લેગવાળી વનસ્પતિએ ઊગે અથવા મનુષ્યપ્રકૃતિમાં ભેગાળા દોષોના ઉપદ્રવ જણાય તે તે ઉપદ્રવ ગણાય નહિ. એટલે જે ઋતુમાં જે થવાનું છે તે થાય છે તેથી કાંઇ આપણે ઋતુને હીન, મિથ્યા કે અતિયાગ ગણી શકીએ નહિ. એ ઉપરાંત બીજો નિયમ એવા યાદ રાખવાના છે કે જે ઋતુના જે વખતે ઉદય થાય તે વખતે તે ઋતુના પ્રથમના ૧૫ દિવસ પાછળ ગયેી ઋતુના ક્ષેત્રવાળા હોય છે, અને ચાલુ ઋતુનાં પાછળના ૧૫ દિવસ આગળ આવનારી ઋતુના લેગવાળા થતા જાય છે. એટલે ચાલુ ઋતુમાં જેમ જેમ સૂર્ય પોતાની રાશિને ભાગવતા જાય છે તેમ તેમ પાછળની ઋતુના ભેગ ઘટતા જાય છે અને ઢાઢ મહિના પછી જેમ જેમ સૂર્ય` પેાતાની રાશિને ભેગવતા જાય તેમ તેમ આગળની આવનારી ઋતુના લેખ થતા જાય છે. એટલે ખરી રીતે જોતાં છ ઋતુના છ મહિના શુદ્ધ ઋતુના ગુણધમ વાળા હાય છે, અને ઋતુની આગળના અને પાછળના પંદર પંદર દિવસ
For Private and Personal Use Only