________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈદ્યવિજય
ચાપાઈ
તે હીણુને કિંચિત કાળી, વૈદ્ય જુઓ એ આંખે લાળી;
નકી જાશે યમદ્વારે મરી, કરા પરીક્ષા દિલમાં ધરી. ૧૪૪
मुखपरीक्षा ચાપાઇ
વાતે મધુર મુખ કડવુ પિત્ત, મધુર ખારુ' કોગની રીત; ભૃત ભર્યું જેમ અણે થયું, અગ્નિમદ કષાયજ કહ્યું. ૧૪૫ स्वरूपपरीक्षा
તાટક છંદ
કર પાદને કેશ તે ફાટી જશે, અંગ શ્યામ સ્વરૂપ અધિક હશે; સ્મૃતિ બુદ્ધિ સુચેષ્ટિત મૈત્રી નહી', ખરું મુખ પ્રકૃતિ વાયુ કહી. ૧૪૬ પિત્ત સ્નિગ્ધ સ્વરૂપ છે અગ્નિથકી, તૃષવાન ક્ષુધાતુર ઉષ્ણુ નકી, કર પાદ અને મુખ લાલ રહે, અભિમાન પિત્ત શૂરવીર કહે. ૧૪૭ કરૂપ છે ચંદ્ર સમાનન્તુ, કહું' પ્રકૃતિ સ’શય સ ખૂ; બહુ શીતલ અંગ સુશેાભિત છે,કહે સત્ય સદા નિરલે ભિત છે.૧૪૮ હાડસધિ અને દૃઢ માંસવાળી વક સ્નિગ્ધ દીસે ૨૫ છે કૂમળી ભૂખ શે!ક તૃષાસમ શાંત રહે, ગુણ સાત્ત્વિક બુદ્ધિ મર્હુત કહે. ૧૪૯ દોહરા
વાયુ પિત્તને કફ તણા કહ્યા પ્રકૃતિ ભેદ, તિલકચંદ તર્ક લડા અનુપમ આયુર્વેદ.
૨૦૯
काळज्ञान દાહરા
પ્રથમ પરીક્ષા એ. કરેા આયુ છે કે કેમ, આયુને ઔષધ મળે થાય રાગીને ક્ષેમ.
For Private and Personal Use Only
૧૫૦