________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
૧૩૭
नेत्रपरीक्षा
દેહરે રુક્ષવર્ણ જે નેત્રને કિંચિત દીસે લાલ, સ્થિર રહે નહિ બહુ ફરે વાત નેત્રને તાલ. પીળી અથવા લાલ કે લીલી આંખજ થાય, દીપક દષ્ટ નવ પડે પિત્ત નેત્ર કહેવાય. પાણી ભરેલી ચીકણી, તેજહીન ને વેત, તિલકચંદ કફ નેત્ર તે જાણે રેગ સમેત. સર્વ દેષ મળે એકઠા લક્ષણ સ સહિત, ત્રિદેવ તેને જાણ નેત્ર પરીક્ષા રીત.
૧૩૮
૧૩૯
૧૪૦
असाध्य नेत्र
છો એક નેત્ર રહે બંધ એક ઉઘાડું દીસે, ઉઘાડું વિકરાળ વાંકડું હેય અતિશે. નહિ દેખાએ કાંઈ વાંકુ ઉપર ચઢેલું, દેખે ભયંકર દુષ્ટ દષ્ટિ પાસે પડેલું. બહુ બારીક શિર ફૂટે નેત્ર ચેતન હીન છે; અસાધ્ય મૃત્યુ પામશે જાણે દુઃખમાં લીન છે. ૧૪૧
દોહરા દીસે ભયંકર એક નેત્ર બીજું હોય જે બંધ, ત્રણ દિવસ તે જીવશે લાગે મૃત્યુ ધંધ. ૪૨ રક્ત વર્ણ કાળી જરા દીસે ભયંકર જેહ, તજે વૈદ્ય નિ જશે મૃત્યધામમાં તેહ. ૧૪૩
For Private and Personal Use Only