________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વૈદ્યવિજય
ધોળે દુર્ગંધી જળે!દરમહી કાળા ક્ષયરોગમાં, મોંદાગ્નિ પાતળ લહે। ત્રુટિત તે તીક્ષ્ણાગ્નિના જગમાં. ૧૩૨ માલિની છંદ
અરુણ વરણ પીળા શ્યામ ને શ્વેત હાય, ચકચક અતિ ઉષ્ણુ માંસ જેવાજ જોય; બહુવિધ બહુ રંગી વિચિત્ર ચિત્ર દીસે, તજ તજ તજ ભાઈ મૃત્યુનું પાન પીશે,
शब्दपरीक्षा દોહરા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વર મેટા કફ રોગમાં, પિત્તમાં ખેલે સ્પષ્ટ, ઘેર ઘેર મેલે વાયુમાં ત્રિદોષ તરણે કષ્ટ.
स्पर्शपरीक्षा કહરા
ઉષ્ણ અંગ રહે પિત્તમાં, લખુ' દીસે વાત, કફ શીતળને ચીકણું, ત્રિદેોષ તરણું ભાત.
जीभपरीक्षा છપ્પા
ઠંડી સૂકી અને ફુલેલી વાયુ રેગે, હાય રક્ત ને કૃષ્ણે પિત્ત વાયુને જોગે; ચીકણી ધાળી હાય શ્લેષ્મના રાગજ જાણેા. કટકવાળી કૃષ્ણ શુષ્ક સન્નપાત વખાણે; ૐદ્વજ રાગે જાણવી એસ્વદી એરગ છે, ત્રિદેષમાં તરણે મળે જેવા જેના સંગ છે.
For Private and Personal Use Only
૨૦૭
૧૩૩
૧૩૪
૧૩૫
૧૩૬