________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
પા હાથી કે હું સ સમ ચામર છત્ર સમાન, અને સરવર સરખું સાધ્ય લહે ગુણવાન, ૧૨૩ ચાળણી જેવાં છિદ્ર જે થાય તેલની માંહે, દોષ કહે એ પિતૃને માગો પ્રભુની સાહે. ૧૨૪
ઉપજાતિ છંદ મનુષ્ય કે મસ્તક બે તણે રે, આકાર દિસે ભૂત દેષને રે, મંત્રાદિ તંત્રે કરી શાંત તેને પછી દિયે ઔષધ યોગ્ય એને. ૧૨૫
દેહરે વાતવિકારે સપ સમ પિત્તમાં છત્રાકાર, મોતીબિંદુ કફરોગમાં ત્રિદોષ ત્રણ પ્રકાર.
मळपरीक्षा
દેહરા ધૂમ્ર વર્ણ ત્રુટિત અને ફીણ સહિત હોય, બાંધેલે કાળે સદા વાત રોગમાં જોય. પીળો ને રાતે જરા પિત્ત વિકારે જાણે, ધોળ ફીણ મળ્યો મૃદુકફ વ્યાધિજ પ્રમાણ. પીળે તાંબૂલ વણને વાત પિત્ત ગદ તેહ, શ્યામ પીત તૂટેલ તે પિત્ત વાયુ મળ જેહ. પીળે કાળા ચીકણે જરા નરમ કફપિત્ત, દુધી ત્રુતિટ અને કાચો અજીણે પિત. કાળે પળે ત ને હોય ગાંઠ સહિત, બહુરંગી મળ જેહને ત્રિદોષે એવી રીત.
શાર્દૂલવિક્રીડિત છંદ વાતાદિ ક્ષીણ થાય મળને જુઓ પીળો ને ગાંઠે મળે, પીળું દુધી મળ્યો કટિ દુખે વાયુજ આમે કળ્યો;
૨૦
For Private and Personal Use Only