________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈદ્યવિજય
૨૦૫
વસંતતિલકા છંદ ચબા તણું ધાવણ જેમ અજીર્ણ મધ્ય, ધૂમ્રો સમું અતિઘણું નવ જવર સદ્ય; જે ઉષ્ણ ધૂમ્ર પિત્ત મળ્યું પિત્ત વાત જાણે, ધળું અને ફીણ મળ્યું કફ વાત માણે. ૧૧૭
ઉપજાતિ છંદ કફપિત્ત રાતું બહુ ઘાડું દીસે, જીણેજવરે પિત્ત રાતું અતિશે; ત્રિદેષ કે પે સહુ ભાત વણ, ધારે વિધિએ સહુ વાત કરું. ૧૧૮
શાર્દૂલવિક્રીડિત છંદ જે ઈચ્છા મન રેગ નિશ્ચય તણી રાખે તમે એકદા, પાત્રે મૂત્ર ભરી પછી સળી તે બિંદુ સુતેલે તદા; બિંદુ તેલ તણું પડે પ્રસરે જે તે સાધ્ય નિર્વિધનું, સ્થિરે કષ્ટ જ સાધ્ય ડૂબતું કદા મૃત્યુ થશે તેહનું. ૧૧૯
મદિરા છંદ તેલ ધરો જવ મૂત્રમહીં જશે પૂર્વ દિશા ભણુ સાધ્ય ગણે, દક્ષિણ જાય અતિ વર હોય તથાપિ સુઔષધ રેગ હશે, ઉત્તર તેમ વહે બહુ હેમ નીરોગી હશે નર એમ કહો, પશ્ચિમ જાય અતિ સુખ થાય, દિશા કહી ચાર વિચારી લહે. ૧૨૦
દુમિલા છંદ જવબિંદુ સુતેલઈશાન દિશા જશે એકજ માસમાં મૃત્યુ થશે, નૈત્ય વહી મહીં છિદ્ર પડે યમદ્વાર ભણી નકી શીધ્ર જશે;
એક માસ મહીંવળી તેહમરે જવ અગ્નિદિશા ભણી બિંદુ ધસે. ભલે સાધ્ય તથાપિન જીવે કદીયદિવાયવ્ય દિશાભણી બિંદુ ખસે. ૧૨૧
ખજ્ઞ દંડ મનુષ્યને થાય તૈલ આકાર, નિચે તે રેગી મરે ઘણા ગ્રંથ મત સાર, ૧૨૨
For Private and Personal Use Only