________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧.૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે સ્થિર શીતને સ્નિગ્ધ શ્લેષ્મજવર જાણીએ. ચપલ કઠિન જે હોય વાત પિત્ત આણીએ. શ્લેષ્મ વાન માંહે મંદ દીસે કદા, સ્થિર કલેને શીત પિત્ત મે સદા. એ વિધ નાડીઝાન શાસ્ત્રમાંહી કહ્યું, તિલકચંદ મન ધ્યાન ધરી સર્વે લહ્યું.
૧૧૧
નાડી હંસગતિ વહે કે ગજગતિ પમાન; સુખ પ્રસન્ન નીરોગીનું નિશ્ચ કરે નિદાન. ૧૧૨
मूत्रपरीक्षा
ઉપજાતિ છંદ રાત્રિ ઘટિકા રહે ચાર જ્યારે, ઉઠાડો નિશ્ચય રાગી ત્યારે; કાંસા તથા કાચના પાત્ર મધ્ય, મૂત્ર ગ્રહો વઘ વિચારી સ. ૧૧૩ આદિ અને અંતની ધાર છડે, જ્યાં મધ્ય ધારા તહીં દ્રષ્ટિ માંડે; સૂર્યોદયે મૂત્ર તમે તપાસ રોગે ત ભેદ બહુ પ્રકાશે. ૧૧૪ ધળું દિસે વાયુ તણે વિકારે, પિતરત વણે પિત્ત હોય જ્યારે; ફિણયુક્ત ધળું કફ રોગમાંહી, દેખાય કાળું ત્રણ દેશમાંહી. ૧૧૫
છપે નીલ વર્ણ કે રુક્ષ કેપ વાયુની માંહી, તાંબૂલ વણે તેલ જેવું પિત્ત છે જ્યાંહી; ચીકણું છું જેહ 2લેષ્મ રોગી તે કહીએ, રક્તવિકારે ઉષ્ણુ ચીકણું લાલ લહીએ. રસ બિરાં જેહવું અથવા કાંજી સારખું, જળવિા ચંદન સમું અાપચ્યું નહીં પરખું, ૧૧૬
For Private and Personal Use Only