SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - - - ૨૧૦ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો શાર્દૂલવિક્રીડિત છંદ રોગીને મુખ નેત્રને કરણ તે સૌમ્ય પ્રસન્ન હશે, નાસા ધાસ વહે બરાબર વળી સુગંધ સારી રસે; જિહુવા કે મળ તાવ દહીન ને કઠે ન શ્લેષ્મ કદા, દાહ સ્વલ્પ ન શીત અંગ મહીં જે સાધ્ય તે રેગી સદા. ૨ સ્વપ આયુષ્યનાં લક્ષણ જે રેગી જળ મધ્ય બિંબ રવિ કે ચંદ્ર તણા પૂર્વ કેપશ્ચિમ દક્ષિણ ઉત્તરે યદિ જુએ છિદ્ર સહિતે થકે; છ બે એક અનુક્રમે ત્રણ વળી મૃત્યુ દિવસે કહ્યા, ધૂમ્ર દશ દિન જીવશે નર નક્કી નિશ્ચ કરીને લહ્યા. ૩ | વસંતતિલકા છંદ જે જીભ કે ભ્રકુટિનાક તણે અગ્ર ભાગ, જતાં જણાય નહિ તે બહુ વિધ લાગ; કાને બેઉ કર ધરે યદિ શબ્દ નાવે, મૃત્યુ થશે નકી નકી યમપૂર જોવે. ૪ તેટક છંદ નવ દીન ભ્રકુટિ ન દેએ કદી, દિના પાંચ રહે નહિ નેત્ર દિ; નહિ કશું સુણે દિન સાત રહે, ત્રણ દિવસ નાસિકા અગ્ર કહે. ૫ ભુજંગી છંદ અકસ્માત જાડે અને સ્થળ થાશે, ઘણે સ્થળ તે સૂક્ષ્મ રૂપે જણાશે; થશે શાંત કોધી અને ક્રોધી શાંત, ખટ માસમાં કાળભેદે કૃતાંત. ૬ થશે જીભ કળી હશે મુખ રાતું, નથી જીભથી પર્શનું જ્ઞાન થાતું, યદિ દૈવ રક્ષા કરે છે તથાપિ, નકી મૃત્યુ પામે ન જીવે કદાપિ. ૭ For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy