________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦
શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
વાયુ તણી નાડી બ્રહ્માસ્વરૂપે, પિત્તદોષ કેપે શકરપે; કફ નાડી જાણા વિષ્ણુ સ્વભાવે, ત્રિદેષ ધ્રુવે ત્રણથી બતાવે. ૮૨ અગ્રે વહે વાતજ નાડી જાણેા, મધ્યે વહે પિત્તજ તે પ્રમાણે; અંતે વડે છે ! વ્યાધિ નાડી, રૂપે! કડુ ભિન્નજ તે પછાડી. વાંકી ગતિ વાયુની નાડી ચાલે, કૂદે પડે પિત્ત ગતિ ઉછાળે; મંદ ગતિથી કર્ફે રાગ દ્વીસે, ત્રિદેષમાં તીવ્ર ગત્તિ અતિશે. ૮૪
૮૩
શાદૂલવિક્રીડિત છંદ
ચાલે સ જળેા તણી ગતિ અતિ વાયુ તણા વેગમાં, કાળા મંડૂક તેતો સમ ચલે પિત્તો તણા ચાગમાં; રાજા હંસ કપાત કુકુટ સમી શ્લેષ્મ ગતિએ સહી; સન્નિપાત ત્રિદેષમાં સહુ મળે એકે અધૂરી નહિ. ૮૫ ભુજંગી છંદ
દીસે તજ ની પાસ વાયુની રીતે, વહે મધ્યમાં અંગુલિ પાસ પિત્તે; કાધિય અનામિકા પાસ જાણે, ત્રિàષે ત્રણે અંગુલિને વખાણે!, ૮૬ ગતિ સર્પને દેડકાનીજ ચાલે, વળી વાંકીને કૂદતી સ્પષ્ટ હાલે; વડે મધ્યમાં તની હેઠે જ્યારે, કહે વાયુને પિત્તની નાડી ત્યારે. ૮૭ જુઓ સને હંસની ચાલ જેમ, અનામિકા તની પાસ તેમ; વહે મંઢ વાંકી કરા લક્ષ તેનું, કડા વાયુને શ્લેષ્મ છે મિશ્ર એનુ'. ૮૮ હશે દેડકા હંસની ચાલ જેમ, ધસે મધ્ય અનામિકા પાસ એમ; કૂદે ઊછળે ને વળી મંદ જેહ, કાધિકય ને પિત્ત જાણેાજ તેડ. ૮૯ ફૂટે કાને જેમ પક્ષી સુથાર, વહી વેગથી તેમ તે વારવાર; લહેા કૂદતીને વળી સ્થિર જ્યારે, સન્નિપાત દિોષને રાગ ત્યારે. ૯૦ ગતિ નાડીની હેાય જો એક રીતે,સુખીની વહે ત્રીશ ને ત્રીશનિ-યે; વહી સ્થિરધી તીવ્રને સ્થિર થાય, લહી મૃત્યુ રાગી યમદ્વાર જાય. ૯૧
For Private and Personal Use Only