________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
સાગર જાય તરી અને મનુષ્યનું માંસ કદી ભલશે, નીરોગી ધનલાભ સંપત્તિ લહે રેગી નીરોગી થશે. ૬૨ રાતાં ઉજજવલ રંગનાં અને વળી પીળાં સુવસ્ત્રો ધરી, રાતાં ઉજજવલ પીત ચંદન કરી દેખે યદિ સુંદરી; મિત્રો ઈન્દ્ર નરેન્દ્રને સજીવ જે સ્વમામહીં દેખશે, નીરોગી ધનલાભ સંપત્તિ લહે રેગી નિગી થશે. ૬૩ કન્યા ચક રથ દવજા ફળભર્યા વૃક્ષનાં વૃદે બહુ, માળા પુષ્પ તણી અને દીપકના લાભ થયા તે કહું; અગ્નિ ધૂમ્રરહિત નજરે પડે કે તીર્થ મોટાં હશે, નીરોગી ધનલાભ સંપત્તિ લહે રોગી નીરોગી થશે. ૬૪ દેખે મંડળ ચંદ્ર સૂરજ તણા કે દૂધ તાજું પીએ, મછર સર્પ જળ ડસે ભમરીઓ પાર નદી પામીએ; કીચડ મિશ્રિત પાણીમાં થઈ કરી પિલે કિનારે જશે, નરેગી ધન લાભ સંપતિ લહે રેગી નીરોગી થશે. ૬૫
नाडीपरीक्षा
ઉપજાતિ છેદ ઘેરાયલું રેગથી અંગ જેનું, કરે સુવૈદ્ય નિદાન તેનું તંતુકી મૂત્ર મળ ચાર, શબ્દ ત્વચા રૂપ અને આકાર ૬૬ કેપેલ દીસે કફ પિત્ત વાત, દેષ ક અલ૫ અધિક માપ, જ્ઞાનાર્થ કીજે નાડી પરીક્ષા, આઘન્ત તેની કરવી નિરીક્ષા ૨૭ તારે વીણાના બહુ રાગ બોલે, કળાવતા જંત્રજ દાવ ખેલે, તેમજ વૈદ્યો ધમનિ તપાસે, અભ્યાસથી સ્પષ્ટજ રોગ ભાસે. ૬૮ નાના કુપયે મળપ પામે, રેગે બધાનું મૂળ એક ઠામે; નિદાનને અર્થ જગ જાણે, ગે તણે અર્થ નિદાન માને, ૬૯
For Private and Personal Use Only