________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈદ્યવિજય
શ્યામ વસ હૅરી નારી શ્યામ ચંદને હશે, સ્વસ્થને થશેજ રાગ, રાગી મૃત્યુ પામશે. ક્ષીરકમ જો કરે કે દેખે દ્રષ્ટ લગ્નને, આપઘેર નાચરગ થાય છે ખુશી મને; ઝાડ મ્હાડ આદિ ઊંચું સ્થાનથી પડે સે, સ્વરને થશેજ રાળ, રાગી, મૃત્યુ પામશે, ક્ષૌરના કરેલ નાગા જોગી કે ગાંસાઇ કા, કાળી લાલ પાઘ શીશ હાથ પાશ હાય કા; હાથ ખડ્ગ ભાલા ધારી જેની પાસે આવશે, સ્વસ્થને થશેજ રાગ, રાગો મૃત્યુ પામશે. કાન, નાકહાન પાંગળો કે હાય કૂબડા, આંધનાર ચારને કે મારનાર સેવડા; ભેસ ઊ'ટ કે ગધેડે બેસી પૂઠે લાગશે, સ્વસ્થને શેજ રાગ, રાગી મૃત્યુ પામશે. અન્ન પકવ લાહુ તિલ લાલ એહનાં થશે, તેલ દારૂ પાન કીધ નેત્ર એકએ જશે; સાગમાં બળે કે નીરે ડૂબે શ્વાન કરડશે, સ્વસ્થને થશેજ રાગ, રાગી મૃત્યુ પામશે, શા લવિક્રીડિત છંદ
For Private and Personal Use Only
૧૯૭
૫
૫૭
૫૮
૫૯
લીલાં ઝાડ સુમ્હેલ કે ગિરિ તણા ઊ'ચા શિખરે ચઢ, વિષ્ટાએ નિજ `ગ લેપન કર્યું, મૃત્યુ પાતે રડે; રાજા, હાથી, સુવર્ણ, ગૌ, હય અને બેલે બહુ દેખશે, નીરોગી ધનલાભ સપત્તિ લહે રાગી નીરાગી થશે. ૬૧ એસે છેળે વૃષભ કે ગજ પરે ઊંચે સ્થળે જો જમે, નાવે બેસી નદી તરે અને વળી અગમ્ય સ્ત્રી શુ રમે;