________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૯૧
શ્રાઆયુર્વેદ નિબધમાળા-ભાગ ૨ જે
દીપ્ત દિશ જાણીએ જ્યાં તે વાસા રહે, પ્રથમ ઈશાન એક પ્હાર શાસ્ત્રો કહે. દુગ્ધ ઈશાનને પૂર્વ મિત છે, યામ આઠે રહે એહવી રીત છે; વ્હારે વ્હારે દિશા એમ બદલાય છે, પાંચ દિશ શાંતિ ત્રણ ટ્વેષી કહેવાય છે. શાંત દિશ આવી કૃત જો કે ઊભા રહે, લામ દક્ષિણ રહી મધુર વચના કહે; એવાં લક્ષણ થકી વૈદ્ય યશ પામશે, રાગી તન તાપ પીડા બધી વામશે. દગ્ધ ધુમિત દીક્ષામહી જો કદી, પૂઠેથી આવી ક્રૂત વાકચ ખેલે દિ; દૂત નિષેધ રાગી નહિ જીવશે, જીવે તે પણ નહિ યશની પ્રાપ્તિ થશે. ઉપજાતિ છંદ ખેલે મુખે અક્ષર તે ગણી જે, સંખ્યા સહુ અર્ધું જ ભાગ કીજે; ખાકી વધે શું ત્રણ ભાગ દીજે, શૂન્યેજ મૃત્યુ પ્રથમે ન બીજે, ૫૪ વસંતતિલકા છંદ
પ્રશ્નાક્ષર દૂત તણા ગણી યુક્તિએથી, કીજે પછી ત્રણગણા મૂળ અંક જેથી; બાકી વધે ગણિત આઠજ ભાગ દેતાં, મૃત્યુ થશે સમથી વિષમ સુખ છે ત્યાં.
स्वप्नपरीक्षा
ચામર છંદ જો કદાપિ સ્વસમાંહે ન્હાય તેલો દૂધથી, ઘી થકી કરે જો સ્નાન માનવાત ચેગથી;
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
૫૦
૧.
પર
૫૩
૫૫