________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
નથી
-
---
-
--
વૈદ્યવિજય કરાવવા જગત મહીં ઉપકાર, રહે સુખી જેહ થકી નરનાર; સુખી સહુ થાય માટે દુઃખ કાળ,દિયે મતિ ઔષધજ્ઞાનવિશાળ. ૧૦ રહે નહિ રોગ શરીરમાં પંચ, કરે પરમાણું મળી જન પંચક ફરે સુખી સર્વ થઈ ઉજમાળ, દિયે મતિ ઔષધજ્ઞાન વિશાળ. ૧૧ શિશુપણું છેક નથી મુજ જ્ઞાન, રહ્યું ઠરી અંતરમાં અભિમાન; દુખી રંક જાણી દુરગુણ ટાળ,દિયે મતિ ઔષધજ્ઞાન વિશાળ. ૧૨ કરી કરુણાજ દિયે શુભ પંથ, રચું શુભ વેદ્ય વિજયને ગ્રંથ; રખે પડે ચૂક કરે પ્રતિપાળ, દિયે મતિ ઔષધજ્ઞાન વિશાળ. ૧૩
ભુજંગી છંદ મહા બુદ્ધિવંતા થયા કેકવિઓ,કરી સાંભળીવારતા કે નવિઓ. નીતિવંતકે સંત થે તત્ત્વજ્ઞાની, કરી છે કવિતા બહુ મનમાની. ૧૪ ગીરા ગુજરી ગુર્જરી ગુણવાળા,રસે વર્ણવ્યા કાવ્ય ઈદે રૂપાળા; દીસતર્કમાંગર્ભ છેવાત તાજી રૂડી કિતિ જેથી રહી જગત ગાજ. ૧૫ કરી કલ્પના અ૫ના કલ્પબાંધ્યા, ફરી દેવથી દેવીના મંત્ર સાધ્યા. પડી લક્ષમાં વાત પોતે ઉતારી,વડી જુક્તિથીતે રચ્યાં કાવ્ય ભારી. ૧૬ કર્યા છેદતે તે સહવિશ્વ જાણે, સુણું શીશ ધૂણે મુખે તે વખાણે; મધુરી મધુરી મધુમિષ્ટ વાણી કહે પાર ક્યાંથી મળે વાણું પાણી. ૧૭ ભર્યો શબ્દ ભંડાર સમુદ્ર સારે, દીસે આર કે પારક્યાંથી કિનારે લહે જેહવતુ પળે મન જેનું, જડે તર્કથી ખેળતાં તત્ત્વ તેનું. ૧૮ નીતિથી રહ્યાં શાસ્ત્રસાહિત્ય સારાં, હો તે કવિને નમસ્તે હમારા; અતિ દીનને હીન છું બાળજ્ઞાની,ક્ષમા દેપ મારા કરે તત્વજ્ઞાની. ૧૯ નથી કાવ્યશક્તિ નથી તર્કશક્તિ, અલંકારયુક્તિન જાણું વિભક્તિ; તથાપિકૃપા શ્રીગુરુરાજ પામી, કરંગૂથણી ગ્રંથની શીશનામી. ૨૦
For Private and Personal Use Only