________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૯૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીઆયુર્વેદ નિખ ધમાળા ભાગ-ર જો
ग्रंथप्रयोजन વસંતતિલકા છંદ
જે જે થયા કવિવરા ગુજરાત મધ્ય, તે તે ગયા લખી બહુ રસ કાવ્ય પદ્ય; નીતિ વધે નિયમથી શુભ કાર્ય કીધું, કિન્તુ શુભૌષધ ભણી નહિ લક્ષ દીધું. જો શામળે છપયમાં બહુ નિતિ ભાખી, વેદાન્ત વાકય લખીઅખે મણા ન રાખી; જ્ઞાને નિમગ્ન થઇ અમૃત પાન પીધું, કિન્તુ શુભૌષધ ભણી નહિ લક્ષ દીધુ’. પ્રીતિભર્યો પ્રિયતમેજ રચ્યા રૂપાળા, શ્રૃંગાર વર્ણન કર્યાં. વ્રજવાસી બાળા; માળા રસા વરણુવી, સુખ માની લીધુ, કિન્તુ શુભૌષધ ભણી નહિ લક્ષ દીધુ, જૈની કવિ કવિત્વથી સમક્તિ પામે; પ્રાક્તત્ર જન્મ કૃત ફળ દુઃખ દેહ વાગે, વૈરાગ્ય પામી મન કથી રે’છ પીધું, કિન્તુ ગુજૌષધ ભણી નહિ લક્ષ દીધું. નીતિ થકી ગુણ વધે સુખ સ ઠામે, છા રચ્યા રસભર્યાં દલપત્તરામે; પેાતે કવીશ્વર થઈ શુભ કાર્ય કીધું, કિન્તુ શુભૌષધ ભણી નહિ લક્ષ દીધું. શાર્દૂલવિક્રીડિત છંદ
પ્રેમાનંદ પુરાણુ ભારત રચ્યું પાન્ડુ તણી ખ્યાતમાં, રામાયણ રસરૂપ તે ગીરધરે છઠ્ઠા કર્યા નાટ્યમાં;
For Private and Personal Use Only
૨૧
૨૩
૨૩
૨૪
૨૫