________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન બીજુ
( ૨૧ ) સંતા છે ચાવારી, છે માનવરિ, તિ વા જે જિ . (૮૪) ____ तम्हा पंडिए णो हरिसे, णो कुप्पे, भूएहि जाण, पडिलेह सातं समिते एयाणुपस्सी' સંહારં, તિ, મૂર્ય, , ટ, રણુજાર, વક, સામરૂં, સવજી, સઇपमाएणं अणेगरूवाओ जोणीओ संधाति, विरूवरूवे फासे पडिसंवेदेइ । (८५)
से अबुज्झमाणे हतोवहते जाइमरणमणुपरियट्टमाणे । (८६) जीवियं पुढो पियं इह भेगेसि माणवाणं खेत्तवत्थुममाया माणाणं । (८७) आरतं, विरतं, मणिकुंडलं, सहहिरण्णेण इत्थियाओं परिगिज्झ तत्थेव रत्ता । (८८)
"ण इत्थं तपो वा, दमो वा, णियमोवा, दिस्सति" संपुण्णं बाले जीविउकामे लालप्पमाणे मूढे विप्परियास-मुवेति । (८९)
इणमेव णावकखंति, जे जणा धुवचारिणो; जातीमरण परिम्नाय, चरे संकमणे दढे ।(९०) - નથિ જીલ્લામાં પ (૧૧)
सम्वे पाणा पियाउया, सुहसाया, दुक्खपडिकूला, अप्पियवहा, पियजीविणो, जीविज ચમાં . (૧૨)
! गृद्धयेत. २ एतदनुदर्शी. ३ कुठजत्वं
એમાં કશી ન્યુનતા કે અધિકતા નથી. માટે કોઈ પણ જાતને ગર્વ નહિ કરે. આવું સમજતાં કેણ પિતાના ગેત્રને ગર્વ કરશે અથવા માન ધરશે અથવા વૃદ્ધ થશે. (૮૪)
માટે બુદ્ધિમાન પુરૂષે હર્ષ કે રોષ નહિ કરવો. બધા જીવોને સુખ પ્રિય છે એમ જાણી સમિતિવંત થઈ વિચારવું. આ પ્રમાણે જીવે પિતાના પ્રમાદથી જ આંધળાપણું, બહેરાપણું, મૂંગાપણું, હું પણું, કુબડાપણું, વાંકાપણું, કાળાપણું, તથા કાબળાપણું (વગેરે) પામે છે, અનેક યુનિઓમાં જન્મ ધરે છે અને ભયંકર દુઃખ વેઠે છે. (૮૫)
અજાણ જીવ રેગથી ગ્રસ્ત તથા અપયશવંત થયો થકે જન્મ મરણમાં ફસ રહે છે. (૮૬).
ક્ષેત્ર તથા વસ્તુમાં મમતાન દરેક પ્રાણિને જીવવું ઘણું પ્રિય લાગે છે. (૮૭)
(તેવા બાળ9) રંગબેરંગી વસ્ત્ર, મણિ, આભરણ, હિરણ્ય, અને સ્ત્રીઓ પામીને તેમાં જ આસક્ત થઈ રહે છે. (૮૮)
એવા સંપર્ણ બાળ અને મૂઢ બનેલા છે વિપસ પામીને નિર્ભયપણે જીવવા ચહાતા થક આ રીતે બને છે કે, “આ જગતમાં યમ કે નિયમ કશા કામના નથી.” (૮૯)
પણ જે પુરૂષે આચારવંત છે તેઓ તેમ જીવવા નથી ચહાતા. તેઓ તે જન્મ મરણ થતા જાણી સંયમ પાળવામાં જ ઉક્યાલ રહે છે, (૯૦)
મતને કંઈ ભરોસો નથી. (૪૧)
બધા જીવો લાંબી આવરદાને તથા સુખને ચાહે છે, અને જીવવા માગે છે. મરણ અને દુ:ખ બધાને અપ્રિય લાગે છે. (૨)
For Private and Personal Use Only