________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન બીજું
(૧૯) एवं जाणितु दुक्खं पत्तेयं सायं, अणभिवंतं च खलु वयं सपेहाए, खणं जाणाहि કિર (9)
जाव सोयपण्णाणा अपरिहीणा, जाव णेत्तपण्णाणा अपरिहीणा, जाव घाणपण्णाणा अपरिहीणा, जाव जीहपण्णाणा अपरिहीणा, जाव फासपण्णाणा अपरिहीणा, इच्चेतेहिं विरूवस्वेहि पमाणेहिं अपरिहाणेहिं आयर्ट सम्म समणुवासेज्जासित्ति बेमि । (७५)
[ દ્વિતીય દેરાઃ ] ન આજે સે મેહાવી, હળ અા (૭૬) भणाणाए पुठ्ठावि एगे णियति मंदा मोहेण पाउडा' । (७७)
"अपरिग्गहा भविस्सामो" समुदाए लद्धे कामे अभिगाहेंति, अणाणाए मुणिणो, पडिતિ, કે પુણો પુળો સT, જે હવા, ને પારા (૮) विमुत्ता हु ते जणा, जे जणा परिगामिणो लोभं अलोभेण दुगंछमाणे लद्धे कामे णा१ (अवसरं) २ आवर्तेत (निवर्तयेत्) ३ प्रावृताः
એ રીતે દરેક જીવના સુખ દુઃખ જૂદા જૂદા સહેવાનાં જાણીને તથા હજુ પિતાની વય કાયમ રહેલી જાણીને હે પંડિત આ અવસરને એલખ. (૭૪)
જ્યાં લગી શ્રેત્ર, ચક્ષુ, ઘાણ, રસન, તથા સ્પર્શેન્દ્રિયની વિજ્ઞાનશકિત મંદ નથી પડી તેના દરમ્યાન તું તારું આત્માર્થ સિદ્ધ કરી લે. (૭૫)
-- - બીજો ઉદેશ.
(અરતિ ટાળી સંયમમાં દૃઢ રહેવું) બુદ્ધિમાન પુષે સંયમમાં અરતિ થવી દૂર કરવી. એમ કર્યાથી ઘણાજ અલ્પકાલે મુક્ત થવાય છે. (૭૬)
અનાની મઢ જીવો પરીસહ કે ઉપસર્ગ આવતાં આજ્ઞાથી બાહેર થઈ સંયમથી ભ્રષ્ટ થતા રહે છે. (૭૭)
અમે અપરિગ્રહીજ છીએ ” એમ બોલી કેટલાએક દીક્ષિત થયા થકા પણ આ જ્ઞાથી બાહેર થઈ મુનિના વેષને લજવતા થકા મળતા કામ સેવતા રહે છે તથા તે મેળવવાના ઉપાયમાં મચ્યા રહી વારંવાર મેહમાં બુક્યા રહે છે તેઓ નથી આ પાર કે નથી પેલે પાર.' (૮)
ખરેખર તેજ પુરૂષ વિમુક્ત જાણવા જેઓ સંયમને સદા પાળતા રહે છે. જે પુરૂષ નિર્લોભ થઈ લોભને ધિક્કારી કહાડી મળતા કામને ઈચછે નહિ, અથવા જે મૂળથી જ
૧ એટલે કે નથી મુનિ અને નથી ગૃહસ્થ. ૨ ત્યાગી.
For Private and Personal Use Only